Preet kari Pachhtay book and story is written by Amir Ali Daredia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Preet kari Pachhtay is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રિત કરી પછતાય - Novels
by Amir Ali Daredia
in
Gujarati Moral Stories
(પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જાય તો એનુ પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે.અને એનો અંજામ હમેશા બહુજ કરુણ હોય છે.પછી એ પ્રેમમા ગમે તેટલી પવિત્રતા કે સચ્ચાઈ કેમ ન હોય.)
વાંચો....
*પ્રિત કરી પછતાય*
1
"હમ મે હે ક્યા કે હમે
કોઈ હસીના ચાહે"
નવાબ સાહેબના આ ગીતની કડી કાન સાથે અથડાતા જ.દાઢી ઉપર સાબુનુ બ્રશ ફેરવતા સાગરનો હાથ થંભી ગયો.બીજો હાથ લંબાવીને બાજુના ટેબલ ઉપર વાગતા રેડીયાનું બટન એણે *ઓફ* કર્યું. પછી ઘણા ધ્યાનથી એણે પોતાના ચહેરાને દર્પણમાં નિરખ્યો.પોતાના ચહેરાની બદસુરતી જોઈને એની જીભ ઉપર ફરી એજ ગીતના શબ્દો આવી ગયા.
પ્રિત કરી પછતાય* 1 (પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જાય ...Read Moreએનુ પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે.અને એનો અંજામ હમેશા બહુજ કરુણ હોય છે.પછી એ પ્રેમમા ગમે તેટલી પવિત્રતા કે સચ્ચાઈ કેમ ન હોય.) વાંચો.... *પ્રિત કરી પછતાય* 1 "હમ મે હે ક્યા કે હમે કોઈ હસીના ચાહે" નવાબ સાહેબના આ ગીતની કડી કાન સાથે અથડાતા જ.દાઢી ઉપર સાબુનુ બ્રશ ફેરવતા સાગરનો હાથ થંભી ગયો.બીજો હાથ લંબાવીને બાજુના ટેબલ ઉપર
પ્રિત કરી પછતાય* 2 "શુ કહેવુ છે?" સાગરના આ સવાલથી સરિતા શરમાઈ ગઈ.હવે આગળ શું બોલવું સાગરને કઈ રીતે કહેવુ કે. "હું તમને..."" કેમ શું થયું? કેમ ચૂપ થઈ ગઈ?" સરિતા ને ખામોશ જોઈને સાગરે પૂછ્યુ. જરા વાર લાગી ...Read Moreઆગળ બોલવા મા. થોડીક હિંમત ભેગી કરીને પોતાના હૃદયમાં ઉતારતી હોય એમ પહેલા સરિતાએ એક ઊંડો શ્વાસ લીધો.અને પછી બોલી. " મારે કંઈક જોઈએ છે તમારી પાસે થી."" મારી પાસેથી?." સાગરે અચરજ પામતા પૂછ્યુ. સરિતાનો આ. *કંઈક* શબ્દ એને રહસ્યમય લાગ્યો.સરિતા થી માંડ માંડ હકાર માં માથું હલ્યુ. "શું જોઈએ છે?"" પહેલા તમે કહો કે આપશો" સરિતાને વિશ્વાસ ન હતો
પ્રિત કરી પછતાય* 3 નાસ્તાથી પરવારીને સાગરે ટિફિન ની થેલી ઉપાડી ઝરણાની નજર સાથે નજર મિલાવતા એણે ઈઝાજત માંગી." જાઉં છુ." પણ ઝરણા સાગરનો રસ્તો આંતરીને ઉભી રહી. "શુ કહેવુ તમને?"" કેમ શુ થયુ?" પરેશાની ભર્યા સ્વરે સાગરે પૂછ્યુ." ...Read Moreકહ્યા વગર ખબર ન પડે?" ઝરણાના અવાજમાં મીઠા પ્યાર ભર્યા ગુસ્સાનો રણકો હતો.પણ સાગરને સમજાયું નહીં કે ઝરણા કહેવા શું માંગે છે?"અરે બાબા શું છે જલ્દી બોલને." "ઓફિસે જતા પહેલા એક નહીં કરો?" પોતાના સુકા હોઠ ઉપર જીભ ફેરવતા ઝરણાએ સાગરની આંખોમાં ડોકિયું કર્યું.ઝરણાના શબ્દોનો ભાવાર્થ સમજાતા સાગરના હોઠો ઉપર શરારતી સ્મિત ફરક્યુ." ઓહ.તારો ટેક્સ આપવાનો રહી ગયો કેમ?" એણે
પ્રિત કરી પછતાય* 4 ધૂંધવાયેલી ઝરણા તાડુકી.અને એના આવા વર્તનથી સરિતા ચોકી." કેમ?"અને સરિતાના કેમનો કોઈ જવાબ ઝરણા પાસે ન હતો.પોતાને જવા ન મળે તેથી આ બંનેને પણ ન જવા દેવાનો અર્થ શુ? તપી ગયેલા પોતાના મગજને એક ગ્લાસ ...Read Moreપાણી પીને ઝરણાં એ ઠંડો કર્યો."સારું તમે લોકો જઈ આવો." ધીમાં અવાજે તે બોલી સરિતાનો ઊંચો થઈ ગયેલો જીવ.ઝરણાના આ શબ્દો થી હેઠો બેઠો. મુંબઈમાં આવ્યા પછી પહેલી જ વાર ફરવા જવાનો જે મોકો મળ્યો હતો તે ઝુંટવાતા ઝુંટવાતા રહ્યો. આથી એણે પ્રભુનો આભાર માન્યો.સરિતા સાથે બહારના રૂમમાં આવીને સાગરે દાદીમાની આજ્ઞા માગી." મા અમે જઈએ છીએ." "હો પણ ઝટ
પ્રિત કરી પછતાય* 5 "અરે સાગર.તુ અહીં બેઠા બેઠા શું કરે છે?" અચાનક એક ચીર પરિચિત સ્વર સાગર ના કાને અથડાયો.અને સાથે સાથે એક ધબ્બો પણ એની પીઠ ઉપર પડ્યો. ભૂતકાળની ભુતાવળો જે અત્યાર સુધી એની નજર સામે નાચી ...Read Moreહતી એ પીઠ ઉપર ધબ્બો પડતા જ ઉડન છુ થઈ ગઈ.સાગર પણ એકદમ ચમકી ગયો.પાછળ ફરીને એણે જોયુ તો તેનો લંગોટયો મિત્ર અશ્વિન એના મુખ માના બત્રીસે બત્રીસ દાંત દેખાડતો ઉભો હતો. "તુ મને અહીં મળી જઈશ એવી મને આશા ન હતી સાગર." સાગર ની બાજુમાં બેસી જતા.અશ્વિન બોલ્યો. "હા યાર ઘરેથી તો નીકળ્યો હતો ઓફિસે જવા પણ પછી અચાનક