સજિની શિંદે કા વાયરલ વિડીયો

(12)
  • 1.7k
  • 1
  • 508

સજિની શિંદે કા વાયરલ વિડીયો- રાકેશ ઠક્કરફિલ્મ ‘સજિની શિંદે કા વાયરલ વિડીયો’ માં ‘સજિની શિંદે’ ની મુખ્ય ભૂમિકા રાધિકા મદાને ભજવી છે અને ભાગ્યશ્રી ઘણા સમય પછી ફરી આવી છે છતાં નિમરત કોરની પ્રશંસા વધુ થઈ રહી છે. એ પરથી ખ્યાલ આવશે કે એ પોતાની ભૂમિકાને સહજ રીતે નિભાવી જાય છે. 2023 માં તે ‘સ્કૂલ ઓફ લાઈઝ’ વેબસિરીઝમાં પણ પ્રભાવ છોડી ગઈ હતી. નિમરત આ ફિલ્મ પછી વધુ દમદાર ભૂમિકાવાળી ફિલ્મોની હકદાર બની છે. અને બીજી જાણીતી અભિનેત્રીઓને એણે પડકાર ફેંક્યો છે.અગાઉ ઈરફાન ખાનને ‘ધ લંચબોક્સ’ માં ટક્કર આપનાર નિમરત ઉપરાંત બીજી અભિનેત્રીઓએ ફિલ્મનું અભિનય સ્તર ઊંચું રાખ્યું છે. ગુજરાતી