સ્વર્ગ નો દરવાજો ને દરવાજે સ્વર્ગ

  • 1.8k
  • 658

મધ્ય રાત્રિ નો સમય, પાંચેય પાંડવો અને માતા કુંતી બહાર જંગલ માં ઉભા રહી ને ભડકે બળી રહેલા લાક્ષાગૃહ ને જોઈ રહ્યા હતા, અર્જુન, ભીમ, નકુલ તેમજ સહદેવ ને ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિર શાંત ઉભા હતા. અર્જુન બોલ્યા :અર્જુન : અત્યારે ને અત્યારે આ કૌરવો પર આક્રમણ કરીએ આપણે અને ખતમ કરી દઈએ આ સો ભાઈઓ ને.?!!!!ધર્મરાજ : નહીં અનુજ, અત્યારે નહીં, સમય આવવા પર આપણે જવાબ આપીશુ. મહાભારત કે જે સૌ કોઈ ભારતીય ના હ્રદય નું કેન્દ્ર છે, પરંતુ મહાભારત નું એક એવું પાત્ર કે જેમના વ્યક્તિત્વ અને જીવન સૌ કોઇને પ્રેરણા આપે છે અને તે