સનાતન પરંપરાઓ…. પ્રાતઃ યોગ

  • 850
  • 290

સનાતન પરંપરાઓ….”પ્રાતઃ યોગ” योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन।योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि।।બ્રહ્મ મૂહુર્તમાં જાગી જઈએ અને પછી યોગ તરફ વળી શકાય તો એ સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય. ભારતીયો માટે તો યોગ સરળ અને સહજ પ્રાપ્ય છે. હજારો રૂપિયા ખર્ચીના જીમમા જવા કરતાં ઘર આંગણે યોગ થઈ શકે છે અને એના ફાયદાઓ અનંત, અમાપ અને અદ્વિતિય છે. આવો જાણીએ યોગ વિષે માત્ર થોડી પ્રાથમિક માહિતી.સંસ્કૃત શબ્દ યોગ ના અનેક અર્થ છે અને તે સંસ્કૃત મૂળ "યુજ"માંથી ઉતરી આવ્યો છે. યુજ એટલે "નિયંત્રણ મેળવવું", "વર્ચસ્વ મેળવવું" કે "સંગઠિત કરવું."બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે "જોડવું", "સંગઠિત