વર્ષો ની યાદો ને આજ ની વાતો

  • 958
  • 2
  • 320

ક્યાં થી ક્યાં આવી ગયા ને વરસો ના વા 'ણા વિતી ગયાંઅડકો દડકો રમતા રમતા સ્માર્ટ ફોન માં ક્યાં વસી ગયાક્યાં થી ક્યાં આવી ગયા વરસો ના વા 'ણા વિતી ગયાગરમી નાં એ દિવસો માંપીપળ નીચે બેસેલા નેક્યાં A.C વચ્ચે આવી ગયાવડલા ડાળે હીંચકો બાંધ્યોજુલી હીંચકો મોટા થયા ગામને પાદરે લંગડી રમતાંશહેર માં ક્યાં ફસાઈ ગયાક્યાં થી ક્યાં આવી ગયા વરસો ના વા 'ણા વિતી ગયાશિયાળા માં તાપણી કરતા કરતા સુખ ને દુઃખ ની વાતો તડકે બેસતાં ને કોડી રમતાં કરતા ખેલ ને ખુલાસોભાઈબંધી અમારી એ સરસ મજા ની મન માં ના હોય વેરશહેર ની મીઠી વાણી ઓ માંભરેલું છે