પહેલા વરસાદ ને પહેલી મુલાકાત

(441)
  • 1.1k
  • 330

એની નજર મળી ને અમી છાંટાણા થયામારાં દિલ પર પ્રેમ ના ઘા થયાં,પહેલી મુલાકાત એ નજર ના બાણ છૂટ્યા ને દિલ પર ઊંડા ઘા થયાં હસમુખો ચહેરો ને નશીલી એ આંખો ટગર ટગર જોવે જાણે લાગુ હું ખાસ જોયી રહી એ મને ને સ્મિત મુખે છલકાય વરસાદ ની બુંદ મોઢે થી મલકાય સુહાના આ મોસમ માં આવી પાસે બોલે જોવું તમને રાત દિવસ તો સુ એ તમને ગમે?જવાબ સુ આપું એને હું  વિચારો મન માં મંડરાય ચપટી વગાડી જોર થી ને હળવે થી શરમાય તમે ખોવાય વિચાર માં ને વિચાર વિમર્શ કર્યો કે નહીં રાહ જોવું જવાબ ની બોલ્યા કાંઈ નહીંબોલ્યો હું તો હા ને કહે ઓળખાણ આપો નામ મારું પ્રેમ ને ચાહું કે તમે સાથે રાખો એક દિવસ ની મુલાકાત