ઈસ્લામિક સ્ટોરી .2 પયગમ્બર હઝરત મુસા(av)નો જન્મ ઈસ્વીસન પૂર્વે ચઉદમી સદીમા થયો હતો.અને તેઓ બની ઈસરાઈલની કોમમાં જન્મ્યા હતા.બની ઈસરાયલ એટલે ઈસ્વીસન પૂર્વે દસમી સદીમા થઈ ગયેલા પયગમ્બર યાકુબ(av)ના વંશજો. મૂસાના જન્મના એક દિવસ પહેલા અલ્લાહે મુસાની માતા યુહાનાને સ્વપ્નમા સુઝાવ્યુ હતુ કે તે એક બંધ સંદુક જેવી ટોકરીમા મુસાને મુકીને નીલ નદીમાં તરતી મુકી દે. યુહાના એવી ટોકરી બનાવવા ગઈ તો એ ટોકરી બનાવવા વાળાએ એને પૂછ્યું કે."ટોકરીનું શું કરશો?" યુહાના ખોટુ ના બોલી શકી.અને જે સાચુ હતુ તેજ જવાબ તેણે તેને