ઇસ્લામિક સ્ટોરી - 3

(264)
  • 1.4k
  • 380

ઈસ્લામિક સ્ટોરી                                       3     મોડી રાત્રે યુહાનાએ હ.મુસા(av)ને જન્મ આપ્યો.વહેલી પરોઢના યુહાનાએ ટોકરીમા એક કંબલ રાખીને મુસાને એમાં સુવરાવ્યા ટોકરીનુ ઢાંકણ બંધ કર્યું.અને પોતાની દિકરી મરિયમને સાથે લઈ નીલ નદીને કિનારે આવ્યા.    નીલ નદી પાસે આવીને યુહાનાએ ફરી એક વાર ટોકરીનું ઢાંકણ ખોલ્યુ અને એક વાર પોતાના લાડલા દિકરાને પ્યાર કર્યો.એના કુમળા ગાલ અને નાના કપાળ પર હેત પુર્વક ચુંબન કર્યું. પછી ટોકરી ફરીથી જેમ હતી તેમ બંધ કરી દીધી. એણે આંખો મીંચીને અલ્લાહને એણે પ્રાર્થના કરી કે. "યા અલ્લાહ.મારા બાળકને હું તારી