ઇસ્લામિક સ્ટોરી - 4

(102)
  • 2k
  • 422

ઈસ્લામિક સ્ટોરી                             4      ભુખને લીધે નાના અને હજુ થોડી વાર પહેલા જ જન્મેલા હઝરત મુસા (av) જોર જોરથી રડી રહ્યા હતા. ફિરઓનના મહેલમા રહેતી હર એક નાના બચ્ચાવ વાળી સ્ત્રીઓએ અને દાસીઓએ કોશીષ કરી જોઈ હઝરત મુસા (av) ને દુધ પીવરાવવાની. પણ મુસા કોઈનુ પણ દુધ પીવા માટે તૈયાર ન થયા.ત્યારે મુસાની બહેન મરિયમ કે જે નીલ નદીમાં તણાતી જતી ટોકરીનો કે જેમા એનો વહાલો ભાઈ હતો તેનો સંતાઈને પીછો કરતી ત્યા સુધી આવી ગઈ હતી.એણે કહ્યુ."હું એક એવી સ્ત્રીને જાણું છુ કે જે આ