મારી શાનવી: Universe નુ એક અદ્ભુત Glitch

(96)
  • 1.9k
  • 306

મારી શાનવી: Universe નુ એક અદ્ભુત Glitch એ દિવસે હુ ખૂબ ઉદાસ બેઠો હતો. મારા મનમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા. માણસના જીવનમાં ચાલતા ખરાબ સમયમાં વ્યક્તિને એના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન નથી જોઈતું, એ વ્યક્તિ બસ એટલુ ઈચ્છે છે કે કોઈ એને બસ— સાંભળે. પણ એ દિવસે, મારી પાસે એવું કોઈ વ્યક્તિ ન હતુ જે મારી વાતો, લાગણીઓ કે મારી ભાવનાઓને સમજે. સમજવાનું તો દૂર રહ્યુ, કોઈ સાંભળે એ પણ કાફી હતું. મે મારું instagram ખોલ્યું, અને reels જોવા લાગ્યો. વારંવાર આવતી sad અને Emotional reels થી મને થોડી વધારે દુઃ