ઇસ્લામિક સ્ટોરી - 7

(12)
  • 374
  • 150

ઇસ્લામિક સ્ટોરી                            7   મુસાએ થોડુ ખાવાનુ અને પાણી સાથે લઈને પોતાની મદિયન તરફની સફર શરૂ કરી.મદિયન જવા માટે સહુથી પહેલા તો એક મોટુ રેગિસ્તાન પસાર કરવુ પડે. મુસા દિવસ આખો આરામ કરતા અને સમી સાંજે રેગિસ્તાનની મુસાફરી શરુ કરતા.જેથી ગરમી અને થાક ઓછો લાગે. આઠ દિવસે માંડ રેગિસ્તાનની મુસાફરી પુરી થઈ.પછી હવે શરુ થઈ પહાડો અને જંગલોની ઉબડ ખાબડ સફર.પોતે શરૂઆતમાં જે ખાવા માટેનુ ભાથુ લીધુ હતુ એ તો હવે પુરુ થઈ ગયુ હતુ. હવે તો ઝાડ ઉપરથી ફળો તોડીને કે પછી જ્યારે કોઈ રસ્તામાં નાનુ એવુ ગામ આવે ત્યારે કોઈ