સંતોષપૂર્ણ અંગત સંબંધ ની આવશ્યકતા

  • 876
  • 200

પ્રશ્ન : તમે સંભોગ ની વાત કરો છો, પણ એ વાત પણ તમારી વાર્તાઓ અને લેખો માં વંચાય છે કે સ્ત્રી જ કહી શકે છે કે એને ઓર્ગેઝમ નો અનુભવ થયો કે નહી... તો શું પુરુષને એવી રીતે શિક્ષિત ન કરી શકાય કે એ પણ સમાગમ સમયે સ્ત્રી ના સંતોષ ને પણ એટલું જ મહત્વ આપે જેટલું પોતાના સંતોષ ને મહત્વ આપે છે?ઉત્તર: તમારો પ્રશ્ન વ્યાજબી છે.. મારા લખેલા લેખો અને વાર્તાઓ સ્ત્રી અને પુરુષ બન્ને દ્વારા વંચાય છે અને સ્ત્રીઓ દ્વારા વધુ વંચાય છે.. ઘણી છોકરીઓ જે ૧૮ થી ૨૫ વર્ષની વચ્ચે છે.. એમને મને ખૂબ સારો પ્રતિભાવ આપતા