ઇસ્લામિક સ્ટોરી - 11

(81)
  • 800
  • 290

ઈસ્લામિક સ્ટોરી 11    બકરા ઈદ        વાચક મિત્રો.               ૨૮-૫-૨૬ ના બકરી ઈદનો તહેવાર છે.તમારા માંથી ઘણા લોકો આ જાણતા હશે કે બકરી ઈદની શરુઆત કેવી રીતે થઈ. હું અહીં ટુંકમાં બકરી ઈદની જે કથા છે એનુ વર્ણન કરુ છુ. મિત્રો.એ પહેલા આપણે શેઠ સગાળશાની વાર્તાને ટૂંકમા જાણીશુ.બકરી ઈદની કથા અને શેઠ સગાળશાની કથામા પંચોતેર ટકા સામ્ય છે.        શેઠ સગાળશા અને તેમના પત્નિ ચંગાવતીને રોજ એક અતિથિને જમાડ્યા પછી જ જમવાની ટેક હતી.ભગવાને એમની કૃષ્ટરોગીનું રુપ ધારણ કરીને પરીક્ષા લીધી હતી.બે દિવસ સુધી કોઈ અતિથિ શેઠને મળ્યુ નહિ તો ત્રીજે દિવસે વરસતા