અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 3

  • 528
  • 202

સૂત્ર : ૫સામાજિક કર્મો ના બંધન થી ઉત્ત્પન્ન થયેલ ભાવો ને મમત્વ પૂર્વક મનુષ્ય પોતાના માની ને દુઃખ ભોગે છે.કુદરત નિત્ય પરિવર્તનશીલ છે.. ક્ષણ ક્ષણ નવિન છે. કર્તા હોવાની લાગણી જ એક ભાર છે.આ ભાર હટતા ક્ષણવાર માં સંતોષ, શાંતિ અને હળવાશ અનુભવાય છે.આ હળવાશ જેને અનુભવાય એ સદૈવ પોતાના અંતર માં સ્થિર થઈ  પ્રસન્નતા ને પ્રાપ્ત થાય છે.સૂત્ર : ૬કુદરત ના પોતાના વિરોધાભાસો છે, દિવસ રાત, ઋતુઓ નું  અવિરત ચક્ર હમેશા ચાલતું રહે છે.વૃત્તિઓ ની આ ઘટમાળ ,જીવન નું ધડતર બધું  દરેક ક્ષણે  પરિવર્તિત થયા કરે છે.વધુ પડતી ગંભીરતા ,તાણ અને અવસાદ ને જન્મ આપે છે.સરખામણીઓ અસુરક્ષા અને અભાવ