ઇસ્લામિક સ્ટોરી - 14

  • 310
  • 90

ઈસ્લામિક સ્ટોરી 14        તીડોના આક્રમણ રુપે આવેલા અઝાબને રોકવા ફિરઓને ફરીથી એક વ્યક્તિને હઝરત મુસા(av) પાસે મોકલાવ્યો. એ માણસ મુસા પાસે જઈને બોલ્યો."એ મુસા.મને ફિરઓને તારી પાસે મોકલ્યો છે.અને એ કહે છે કે આપણે મૂસાના અલ્લાહ ઉપર ઈમાન લઈ લાવીએ.જા મુસાને જઈને કહે કે આ તીડોના આક્રમણને દુર કરે." મૂસાએ ફિરઓનના માણસની વાત સાંભળીને તરત અલ્લાહને બન્ને હાથ ઉંચા કરીને આજીજી કરી."યા પરવરદિગાર.મિસરની ધરતી પર ત્રાટકેલા આ તીડના અઝાબને પાછો લઈલે." અને અલ્લાહે મુસાની દુઆ કબુલ કરી.ચંદ મિનિટોમા જ ધીરે ધીરે તીડો ગાયબ થઈ ગયા.તીડોનો અઝાબ અલ્લાહે દૂર કર્યો.હઝરત મુસા ફરી એકવાર ફિરઓન પાસે આવ્યા અને કહ્યું."ફિરઓન.બની ઇસરાઈલોને આઝાદ કરી