ઇસ્લામિક સ્ટોરી - 16

  • 180
  • 62

               ઈસ્લામિક સ્ટોરી 16     રાતા સમુદ્રના કિનારા પાસે હઝરત મુસા(av)અને બની ઇસરાઈલીઓ પહોંચવા આવ્યા હતા.અને ત્યારે એમને પોતાની પાછળની દિશામા ધૂળની ડમરીઓ ઉડાડતુ પોતાની દિશામા દોડતું આવતુ ફિરઓનનુ વિશાળ લશ્કર દેખાયુ.બની ઇસરાઈલીઓ ફિરઓનના ભયથી થરથરવા લાગ્યા.કાંપવા લાગ્યા.મૃત્યુના ડરે અમુક લોકો તો આમ બબડવા પણ લાગ્યા."એય મુસા.અમે કાશ તારી વાતમા ના આવ્યા હોત.તારી વાતોમાં આવીને તારી સાથે ભાગ્યા ન હોત તો સારુ થાત ત્યા ભલે અમે મજદૂરી કરતા હતા. ફિરઓન અને ફિરઓની ઓની ગુલામી કરતા હતા પણ જીવતા તો હતા.હવે આ ફિરઓન અને તેનુ લશ્કર આપણને જીવતા નહિ મુકે."હઝરત મુસાએ એ લોકોને હિંમત આપતા