એ તો હવે ખબર પડી કે સાચી મજા તો બાળપણમાં જ હતી એ સવારની સ્કૂલની ઠંડી મન ન હોય તો પણ સ્કૂલે જવું પડે અમુક વાર પપ્પા ના માર ખબર પડે તો અમુક વાર સરના માર ખાવો પડે અને હા એ વાત તો કદી નહિ ભુલાય કે સ્કૂલમાં ગમે ત્યાં નુકસાન થયું હોય પણ નામ તો અમારું જ આવે પછી ભલેને અમે તે નુકસાન ન કર્યું હોય અને હા પડે એટલે પહેલા કા બીજા રિસર્ચમાં તો બેગ ક્લાસની બહાર નીકળી ગયુહોય એ બાળપણ ની મજા અત્યારે લાખો ખચી ને નો મળે આજે દિવસો બહુ જ યાદ આવે છે પાણી પીવાના