અમાવસ્યા - 1

  • 310
  • 74

અમાવસ્યા     કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ એટલે અમાવસ્યા કહેવામાં આવે છે. અમાવસ્યાને જ્યોતિષશાસ્ત્ર મુજબ પિતૃઓનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અમાસના દિવસે અશુભ માનવામાં આવે છે. તેના કારણો સાથે ઘણી તર્કવિતર્કની વાતો જોડાયેલી છે.      આજે સૌ વાચક મિત્રોને અમાસના દિવસ વિશે જાણી અજાણી વાતો કહેવા માગુ છું. કેટલાક મારા જીવનના અનુભવો છે . આપ સૌને નમ્ર વિનંતી કે આ વાતને અંધશ્રદ્ધા ન જોડશો. હું કોઇ જ્યોતિષશાસ્ત્રી નથી પણ સંસ્કૃતનો આજીવન વિદ્યાર્થી છું. આ જગતમાં ઘણી બધી બાબતો છે જેનું પ્રમાણ આ જગતમાં નથી જેના કારણે અંધશ્રદ્ધા સાથે જોડી દેવામાં આવે છે. જેમ કે લોકો ભગવાનમાં માને છે પણ