કુત્રિમ બુદ્ધિમતા - 2

  • 321
  • 105

                          :  પ્રકરણ - 2 :             ભગવાન! તું આ દુનિયાનો તારણ હાર છે.. એક મા બાપ એક સાથે પાંચથી વધારે સંતાનો ને સંભાળી શકતા નથી ત્યાં તું એકલ હાથે સમગ્ર દુન્યવી વસ્તીને સંભાળી રહ્યો છે . તેમને ફાવે ત્યારે  સુખ દુઃખની લ્હાણી કરે છે.. તેમની જીવન દોર તારા હાથમાં છે..            પણ તારો સ્વભાવ સમજાતો નથી. તું ગમે ત્યારે નાના જીવડાંને ધરતી પર ઉતારે છે અને મન ફાવે ત્યારે તેની જીવન દોર કાપી નાખે છે.. તેના પરિવારને દુઃખ દર્દની ગર્તામાં શિરે ધકેલી દે છે.             હવે મને કહીશ? મા