ઈસ્લામિક સ્ટોરી 28 પોતાના છ મહિનાના માસુમ બાળક હઝરત અલી અસગર કે જેમના માટે ઈમામ હુસૈને યઝીદના સૈનિકો પાસે બે ઘૂંટ પાણીની યાચના કરી હતી અને પાણીના બદલે તીરંદાઝ હુરમુલા બીન કાહિલે હઝરત અલી અસગની ગરદન ઉપર તીર ચલાવીને એમને શહીદ કરી દીધા.અલી અસગરની શહાદત બાદ એમની દફન વિધિ કરી લીધા પછી હઝરત ઇમામ હુસૈન પોતાના જીવનના અંતિમ અને ઐતિહાસિક યુદ્ધ લડવા માટે મૈદાનમા ઉતર્યા. મૈદાનમા જતા પહેલા ઈમામ હુસૈન પોતાની બહેન બીબી ઝૈનબ અને પત્ની બીબી રુબાબ અને ચાર વર્ષની પુત્રી સકીના સહિત તંબુમા એ વખતે હાજર તમામ મહિલાઓ અને બાળકોને ધીરજ