હોઈ પણ શકે - કદાચ..ના પણ હોય !

(15)
  • 3k
  • 3
  • 819

મગજ બાજુમાં મૂકીને હળ્વાં ફૂલ થઈ જવા જેવો, અળવીતરી ફિલોસોફીથી ભરપૂર લેખ. વાંચીને તમારા મગજમાં ય આવી અનેકો ઘટનાઓ યાદ આવી જશે ને એના વિશે અનેકો તર્ક - વિતર્ક દોડાવશો. તર્ક દોડાવજો મિત્રો પણ...હળવાશથી ..કારણ..હાસ્ય, હળ્વાશ આજકાલ બહુ મોંઘી છે. લગભગ અદ્રશ્ય થવાના આરે જતી જાય છે. તો..કીપ રીડીંગ ફ્રેન્ડસ, રાહ કોની જુઓ છો.