સક્સેસ સ્ટોરી (તક્ષીલ)

(16.7k)
  • 26.5k
  • 9
  • 6.6k

આઠ વર્ષની નાની વય ના બાળકનુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ના હસ્તે સન્માન ખરેખર આપણા ગુજરાત માટે ગૌરવ ની વાત છે. તો જરૂર થી વાંચો અને જાણો તક્ષિલની સિધ્ધીઓ આપણા માટે જરૂરથી પ્રેરણારૂપ બનશે.