લગ્ન થયા પછી...

(77.1k)
  • 7.9k
  • 31
  • 2.2k

કેમ સગાઇથી લગ્ન વચ્ચેનો ગુલાબની પાંખડીની સુગંધ જેવો સમય લગ્ન થયા પછી ચીમળાયેલા મોગરા જેવો થઇ જતો હશે એના કારણો અને તારણોની છણાવટ સ્વરૂપે આ શબ્દો લગ્નને બંધન ગણતા તમામને માટે.....