ભીનું રણ - 5

(23.4k)
  • 5.1k
  • 3
  • 2.7k

સીમાની આત્મહત્યા હશે કે ખૂન એ પ્રશ્ન ઉકેલાય ત્યાં બીજા કેટલાય પ્રશ્ન ઇન્સ્પેક્ટર તપનને ઘેરી વળે છે. કિશોર આ શહેરમાં જે કારણથી આવ્યો છે તેને ન્યાય આપવા હવે શું પગલું ભરવું તેવી વિમાસણમાં પડી જાય છે