Speechless Words CH. 20

(26)
  • 3.7k
  • 2
  • 976

પ્રકરણ 19 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્યનું ડિપ્લોમાનું લાસ્ટ સેમેસ્ટર ચાલતું હોય છે અને આ સમયમાં આદિત્યનું સેકન્ડ લાસ્ટ સેમેસ્ટર એટલે કે પાંચમા સેમેસ્ટરનું રિઝલ્ટ આવે છે. જેમાં આદિત્યને એક વિષયમાં બેકલોગ આવે છે. આદિત્યના પિતાએ આદિત્યને અગાઉથી કહી રાખ્યું હોય છે કે ત્રણ બેકલોગ થવા ના જોઈએ બાકી મારી નજરે ના આવતો. પરિણામે આવા રિઝલ્ટની ખબર ઘરે પડતાં આદિત્યના પિતા આદિત્ય પર ખૂબ જ ગુસ્સે થાય છે. હવે આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...