ભીનું રણ - ૭

(66.8k)
  • 5.5k
  • 5
  • 3k

સીમા અને વિલાસ બંને શહેરથી દુર છુપાયા છે એ પોલીસ કે ભૂરો બંનેમાંથી કોણ પહેલું શોધશે એ એક મોટો પ્રશ્ન છે. પણ એ પહેલા એ લોકોના ડ્રગ્સના કારોબારની ઈમારતને ધ્વસ્ત કરવાની તૈયારી તપને જોરશોરથી કરી લીધી છે. કોણ જીતે કોણ હારે એ તો સમય જ બતાવશે