બાળવાર્તાઓ

(94.3k)
  • 9.1k
  • 11
  • 3.1k

આજના આધુનિક જમાનામાં બાળવાર્તાઓ વીસરાઇ રહી છે. બાળકોના ઘડતરમાં બાળવાર્તાનો ફાળો મહત્ત્વનો હોય છે. બાળવાર્તાઓ બાળકોનો વાંચન રસ પોષવા સાથે તેમને જ્ઞાન સાથે મનોરંજન આપીને જીવન ઉપયોગી શીખ આપી જાય છે. આવી જ બે વાર્તાઓ અહીં રજૂ કરી છે.