સંભારણું

(7.3k)
  • 5.5k
  • 2
  • 1.3k

સંજોગોવસાત મિત્ર બનેલા બે દોસ્તોની વાર્તા છે. જેમા એક મિત્ર બીજા મિત્રને છુટા પડતા પહેલા કોઈ યાદગીરી આપવાનું વિચારે છે અને એ માટે કોઈ ભૌતિક વસ્તુઓ ન આપતાં એક અલગ જ પ્રકારનું સંભારણું આપે છે જે વાર્તામાં વાંચવા મળશે...