કીના કોયલને લોકપ્રિય થવાની ધૂન ચઢી

(63)
  • 5k
  • 4
  • 1.4k

દિવસે- દિવસે આ સંગીત મંડળીની લોકપ્રિયતા વધવા લાગી. તેમાં કીના કોયલને તેના મધુર અવાજને કારણે વધુ માન-સન્માન મળવા લાગ્યું. તે પોતાને ગાયિકા અલકા યાજ્ઞિક જેવી સમજવા લાગી હતી. તેથી તેનામાં અભિમાન આવવા લાગ્યું. તેને પોતાના મધુર અવાજથી લાગ્યું કે તેના જેવી કોઈ ગાયિકા નથી. તેને હવે શહેરમાં જઈને પોતાની કલા બતાવી વધુ લોકપ્રિય થવાની ધૂન ચઢી....