જીવન સંતોષ

(52)
  • 5.3k
  • 4
  • 1.3k

પુત્ર પર બબડતા શેઠ અંદર ગયા. ત્યારે માલવીયજીએ તેમના મિત્રને ધીમેથી કાનમાં કહ્યું: મને નથી લાગતું કે આ શેઠ પાસેથી કંઈ આશા રાખી શકાય. દિવાસળીની ત્રણ સળી ખરાબ થઈ એમાં તો ખિજવાઈ ગયા. બહુ કંજૂસ લાગે છે. મિત્રને પણ માલવીયજીની વાત સાચી લાગી. એટલે તેમની શંકા પર મૂક સંમતિ આપી. અને થયું કે તેમને દાન માટે કહેવાનો કોઇ અર્થ લાગતો નથી. એટલે થોડી વાર રાહ જોયા પછી શેઠ ન આવતા તેઓ ઉભા થઈ ચાલવા લાગ્યા. ત્યાં જ શેઠ આવી પહોંચ્યા. અને બોલ્યાઃ અરે, માફ કરશો. હું એક અગત્યના કામમાં રોકાઇ ગયો. તમારે રાહ જોવી પડી.. પણ તમે કયાં ચાલ્યા બેસોને. શું કામ હતું એ તો બતાવો. આગળ વાંચો.... સાચી બચતની સમજ આપતી અને જીવનને સમૃધ્ધ કરતી ૩ કથા...