વિશ્વા..સોહમ સાથે ચા પીવા આવી ત્યારથી થોડી વિચારો સાથે સાથે બધું કહી દઈ..ઊંડે ઊંડે માં પર વીતેલી ભૂતકાળની વાતો..એ ...
કાકાએ અનુભવી આંખે બન્નેને જોયાં ત્યારથી સમજી ગયેલાં આ નવું નવું પ્રેમી યુગલ.. જોડકું છે.. એમને એમની યુવાની યાદ ...
વિશ્વા..આંખો પાથરી સોહમના આવવવાના રસ્તેજ જોઈ રહી હતી..વિહ્વળ જીવે રાહ જોઈ રહી હતી.. દૂરથી કોઈક બાઇકનો અવાજ સંભળાય એ ...
“ કાકુ..તમનેહું ચા મૂકી આપું? પછી હું બાઈક પર બહાર આંટો મારી આવું..ઘણા સમયે આપણે આવ્યા અહીં કશું લાવવાનું ...
વાડીમાંવોટર પંપ ચાલુ હતો..બોરવેલમાંથી પાણી પુરા ફોર્સમાં નીકળી નીકમાં ખળ ખળ વહી રહેલું.. ધીમે ધીમે પાણી નીક દ્વારા..ગોળ ગોળ ...
“ વિશુ..અહીં આ ફળિયામાં મને મારું નસીબ ખેંચી લાવેલું..તારા પાપા સાથે લગ્ન થયા હું અહીં આવી ગઈ..બાકી બધું જીવન ...
સારા એ સાવીની સાવ નજીક જઈનેદબાતા સ્વરે કીધું..” સાવી એલોકોની સામે જોઇશ નહીં..એમને એમનું જે કરતા હોય કરવા દે ...
“ સાવી…યાર.. કદાચ છેલ્લી ફાસ્ટ નીકળી ગઈ..મેટ્રો તો હવેસવારે 5 વાગે શરુ થશે..છેલ્લે લોકલ આવે એની રાહ જોઈએ..એય બધા ...
“ સાવીનેમારાં ચરિત્રમાં.. મારી બરબાદીની કથામાં રસ પડી ગયેલો..એ એકી ટસે મારી સામે જોઈ ખુબ ધ્યાનથી મને સાંભળી રહી ...
“ સરલાથી સારા સુધીની સફર અઘરી હતી..મેંસરળ બનાવી દીધી હતી..એ ગંદી હરકતો… વળી મારી એ વાસનાભરી રાત વીતી ગઈ ...