સાહિત્યની સફર ખૂબ રોમાંચિત અને સફળતા પૂર્વક ચાલી રહી છે. સાહિત્ય અને નવલકથાનાં રસિયા ખૂબ આનંદ સાથે મનોરંજીત થઈ રહ્યાં છે. મારી દરેક સફળતા માટે વાચકોનો પ્રેમ અને સહકાર ખૂબ અગત્યનો છે. માતૃભારતી ટીમ અને મહેન્દ્રભાઈનું પ્રોત્સાહન, સહકાર મળી રહ્યો છે. નવલકથા લખવા માટે કથાબીજ આપણાં તથા અન્યના જીવન , કલ્પના ને ક્યારેક કોઈક વાસ્તવિકતા પણ ભાગ ભજવી જાય છે ને સાકાર થાય છે. મારાં વાંચકો એમનો અભિપ્રાય મારાં વોટ્સએપ નં 9924936607 પર પણ આપી શકે છે. મારાં સહુ વાચકોનો મારી કૃતિઓને વધાવવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર.

  • (51)
  • 1k
  • (66)
  • 1.1k
  • (54)
  • 1k
  • (80)
  • 2.2k
  • (63)
  • 1.9k
  • (71)
  • 2.1k
  • (65)
  • 1.8k
  • (62)
  • 1.5k
  • (75)
  • 2.2k
  • (81)
  • 2.3k