પ્રેમ ની પેઈનકિલર

(26)
  • 4.3k
  • 0
  • 1.3k

એક છોકરો કઈ રીતે તેના પ્રેમ રૂપી પેઈન ની પેઈનકિલર મેળવે છે

New Episodes : : Every Saturday

1

પ્રેમ ની પેઈનકિલર - 1

મોબાઇલ ની સ્ક્રીન પર સવાર ના 6 વાગવા નો સમય થતો આવતો હતો, 6 વાગતા ની સાથે જ આ દિવસ ખુબ જ ગમતો મોબાઇલ પ્રેમ ને જગાડવા માટે અવાજ કરવા લાગ્યો પણ પ્રેમ ને કઈ અસર ન હતી એ તો એના સપના માં મસગુલ છે,આખરે પ્રેમ ના મમ્મી દરવાજા પર દસ્તક આપી, પ્રેમ, ઉઠ બેટા. જો 6:30 થયા હવે તો ઉઠ, તને ખબર છે ને કે તારે આજે 8 વાગે વડોદરા જવાનું છે વડોદરા નું નામે કાન માં પડતાં પ્રેમ ની આંખ તરત ખૂલી ગઈ, અને પ્રેમ બોલી ઉઠ્યો મમ્મી તને ખબર હતી કે મારે આજ વડોદરા જવાનું છે ...Read More

2

પ્રેમ ની પેઈનકિલર - ૨ 

એક્ટિવા માં આગડ બેઠેલી છોકરી નું નામ ક્રિશ્ના હતું જે અભય ને જોતાં જ શાંત થઈ ગઈ કારણ કે તેનો બોયફ્રેન્ડ હતો, એટલે ક્રિશ્ના ને એમ થયું કે હવે અભય બધુ જ સંભાડી લેશે. અને અભય ને જોઈ ને ક્રિશ્ના ની પછાડ બેસેલી એની ફ્રેન્ડ કે જેનું નામે પ્રીતિ હતું. એ બોલી પડી જો ને અભય આ ગવાર ની કાર ના લીધે હમણાં અમે બને નીચે પડી જાત. આટલી વાત થઈ ત્યાં જ પ્રેમ કાર માં થી નીચે આવી અને બને છોકરી ને કહેવા લાગ્યો જ વાંક તમારો છે તમે રોંગ સાઇડ થી આવો છો. આટલું બોલતા જ પ્રેમ ...Read More