બેવકુફ કોણ??

(136)
  • 10.7k
  • 46
  • 5.6k

ગુજરાતની ધડકન કહી શકાય એવું શહેર એટલે અમદાવાદ.દર વરસે હજારો લોકો પોતાનાં સપના લઈને આ શહેરમાં આવે,એમાં કેટલાકનાં સપના પુરા થાય તો કેટલાકનાં અધુરા રહી જાય.પણ!!હા!!એક વાત તો માનવી જ પડે કે એક વાર આ શહેરમાં આવી ને વસેલી વ્યકતીને પછી અન્ય કોઈ શહેર માફક જ ના આવે.?? અન્ય યુવક-યુવતીઓની જેમ જ નિરવા પણ પોતાનાં સપનાઓની સાથે આ શહેરમાં આવે છે નોકરી કરવા માટે. M.Sc With chemistry કર્યા પછી એક દવા બનાવતી કંપનીમાં એની લાયકાત અનુસાર એને જોબ મળી જાય છે,પગાર પણ સારો એવો છે. નિરવાની વાત કરીએ તો તે ચરોતર બાજુનાં કોઈ નાનકડા ગામડામાંથી આવતી હતી.એનું ફેમીલી મધ્યમ વર્ગનું

Full Novel

1

બેવકુફ કોણ?? - ૧

ગુજરાતની ધડકન કહી શકાય એવું શહેર એટલે અમદાવાદ.દર વરસે હજારો લોકો પોતાનાં સપના લઈને આ શહેરમાં આવે,એમાં કેટલાકનાં સપના થાય તો કેટલાકનાં અધુરા રહી જાય.પણ!!હા!!એક વાત તો માનવી જ પડે કે એક વાર આ શહેરમાં આવી ને વસેલી વ્યકતીને પછી અન્ય કોઈ શહેર માફક જ ના આવે.?? અન્ય યુવક-યુવતીઓની જેમ જ નિરવા પણ પોતાનાં સપનાઓની સાથે આ શહેરમાં આવે છે નોકરી કરવા માટે. M.Sc With chemistry કર્યા પછી એક દવા બનાવતી કંપનીમાં એની લાયકાત અનુસાર એને જોબ મળી જાય છે,પગાર પણ સારો એવો છે. નિરવાની વાત કરીએ તો તે ચરોતર બાજુનાં કોઈ નાનકડા ગામડામાંથી આવતી હતી.એનું ફેમીલી મધ્યમ વર્ગનું ...Read More

2

બેવકુફ કોણ?? - ૨

નિરવા એના સર સાથે ચોપાટી પર જાય છે,જયાં અજાણતા જ એના હાથનો સ્પર્શ એનાં સરને થાય છે. ચોપાટીનું વાતાવરણ ઘણું સુંદર અને મનને રોમાંચિત કરનારું હોય છે, એટલે નિરવાને ત્યાં શાંતિ મળે છે. આખા દિવસનાં થાકના કારણે નિરવાને ખબર જ ના રહી કે ડુબતા સુર્યને જોતા-જોતા ક્યારે એનું માથું એનાં સરનાં ખભે ઢળી પડયુ. અચાનક એને આ વાતનું ભાન થતાં એ શરમ અનુભવવા લાગી અને મિ. ઠાકુરથી થોડી દુર થવા ગઈ.આ વાત મિ. ઠાકુરે નોટીશ કરી એટલે તરત જ એને હળવેકથી નિરવાનો હાથ પકડ્યો,અને કહ્યુ, "don't worry, જો!માનું છુ કે હુ તારો બોસ છુ,પણ અહીં નહીં,માત્ર ઑફિસમાં. And I think ...Read More

3

બેવકુફ કોણ?? - 3

નિરવાનું આવુ વર્તન જોયા પછી પણ અવિનાશને વિશ્ર્વાસ નથી થતો કે નિરવા એને ખરેખર પ્રેમ કરે છે!! અને એટલે હકિકત શું છે એ જાનવા માટે એક દાવ રમવાનું વીચારે છે અને સવાર પડવાની રાહ જોતા જોતા સૂઈ જાય છે. સવારે નિરવા જ પહેલી ઉઠે છે. અવિનાશતો હજુ સુતો હોય છે,એટલે નિરવા એને એમ જ સુવા દઈ સ્નાન કરવા માટે જતી રહે છે. સ્નાન કરીને આવે છે ત્યારે પણ અવીનાશ શાંતીથી સુતો હોય છે એટલે નિરવા એને ઉઠાડવા માટે થઈને એની નજીક જાય છે અને એના ભીના વાળ એની આંખો પર ફેરવે છે. નિરવાનાં આમ કરવા છતા પણ અવિનાશ ઉઠતો ...Read More

4

બેવકુફ કોણ?? - 4 - ફાઇનલ ભાગ

અમદાવાદ પાછા આવ્યા પછી નિરવા કોઈ કારણસર 1 અઠવાડિયાની રજા લઈ લે છે. અને એને સરળતાથી રજા મળી પણ છે,કારણકે અવિનાશ એનાથી દૂર રહેવા માંગતો હોય છે એટલે એ નિરવાની રજા મંજૂર કરી દે છે. રજા મંજૂર થતા નિરવા ગામ જતી રહે છે. નિરવાની રજાઓ પુરી થયા બાદ એ પાછી પોતાના કામે લાગી જાય છે. અને એમ પણ હવે એને અવિનાશનો કોઈ ડર રહ્યો નથી. આમ ને આમ એક વર્ષ વિતી જાય છે. (( એક વર્ષ પછી )) અવિનાશ એની કૅબિનમાં આવે છે ત્યારે એની નજર એક કવર પર પડે છે. એ તરત જ એ એન્વેલપને ખોલીને જોવે છે ...Read More