અંતહીન યાત્રા

(750)
  • 102.2k
  • 106
  • 32.8k

અંતહીન યાત્રા - પ્રકરણ 1 ઇતિહાસની અંતહીન યાત્રાની સફરમાં તમારી ટિકિટ જલ્દીથી બુક કરાવી લો. ગેલેક્સીઓની પેલે પાર, મૂળ સંસ્કૃતિને શોધવા... એક ગોવાની લોકપ્રિય અને અનાથ ગાયક કુક્કુ - થોમસ હાર્ડી નામનો હિરો મટિરિયલ વ્યક્તિ - કુક્કુ અને થોમસ હાર્ડી વચ્ચે સ્થપાયેલ પ્રેમનો સંબંધ. અચાનક, એક દિવસે થોમસ પોતાની હકીકત રજૂ કરે છે. ખરેખર શું છે, સચ્ચાઈ વાંચો અંતહીન યાત્રા, ઇતિહાસની એરણે.

Full Novel

1

અંતહીન યાત્રા - પ્રકરણ 1

અંતહીન યાત્રા - પ્રકરણ 1 ઇતિહાસની અંતહીન યાત્રાની સફરમાં તમારી ટિકિટ જલ્દીથી બુક કરાવી લો. ગેલેક્સીઓની પેલે પાર, મૂળ સંસ્કૃતિને ગોવાની લોકપ્રિય અને અનાથ ગાયક કુક્કુ - થોમસ હાર્ડી નામનો હિરો મટિરિયલ વ્યક્તિ - કુક્કુ અને થોમસ હાર્ડી વચ્ચે સ્થપાયેલ પ્રેમનો સંબંધ. અચાનક, એક દિવસે થોમસ પોતાની હકીકત રજૂ કરે છે. ખરેખર શું છે, સચ્ચાઈ વાંચો અંતહીન યાત્રા, ઇતિહાસની એરણે. ...Read More

2

અંતહીન યાત્રા - પ્રકરણ 2

અંતહીન યાત્રા - પ્રકરણ 2 અફઘાનિસ્તાનમાં છુપાઈને બેઠેલ નુબી અન્સારી - ઇઝરાયેલના મોસાદ નો ડર - હરકત-ઉલ-ઇસ્લામી આતંકવાદી સંગઠન - ઝેબક નામના ગામને નુબી અન્સારીએ બનાવેલ પોતાનું થાણું - અમેરિકાને ગમે તે રીતે નેસ્તનાબુદ કરવાની મનશાઓ. અમેરિકાને નાબુદ કરવા માટે કઈ સંસ્થા ઉડાવવાનો નિર્ણય લેવાનામાં આવશો.. થોમસની ભૂમિકા શું હતી.. તે વિષે વાંચો આ અંતહીન યાત્રા. ...Read More

3

અંતહીન યાત્રા - પ્રકરણ 3

અંતહીન યાત્રા - પ્રકરણ 3 વ્હાઈટ હાઉસની સવાર - બર્થ ડે પાર્ટીનું આયોજન અને તેના સેલિબ્રેશનની ચર્ચા - આમંત્રણ અને ફોન કૉલ્સ... કેથરીન ક્યાં છે આ પ્રશ્નનો ઉત્તર વાંચો આ અંતહીન યાત્રામાં... ...Read More

4

અંતહીન યાત્રા - પ્રકરણ 4

અંતહીન યાત્રા - પ્રકરણ 4 બર્થ ડે પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત - કેથરીનનું આગમન - નાસા વિષે કેટલીક ચર્ચા. વાંચો વિજ્ઞાનની અંતહીન યાત્રામાં.. ...Read More

5

અંતહીન યાત્રા - પ્રકરણ 5

અંતહીન યાત્રા - પ્રકરણ 5 ખરેખર સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો - તેનો તફાવત અને માહિતી પરથી કળી ન શકાય ઘટનાનો ભેદ સમજવાનો પ્રયાસ. વાંચો આ અંતહીન યાત્રા. ...Read More

6

અંતહીન યાત્રા - પ્રકરણ 6

અંતહીન યાત્રા - પ્રકરણ 6 સવા બે કલાક મોડા થયેલા સૂર્યાસ્ત અને પ્રેસિડેન્ટની ડોટરના બર્થ ડે સાથે જોડી દેતું મિડિયા તેના વાહિયાત સમાચારો - પૌરાણિક પુસ્તકો ઉઠ્લાઈ અને વૈજ્ઞાનિકો કામ પર લાગ્યા - પૃથ્વીની ધારીનું સંતુલન બગડવાની ચર્ચાઓ. વાંચો આ અંતહીન યાત્રા. ...Read More

7

અંતહીન યાત્રા - પ્રકરણ 7

અંતહીન યાત્રા - પ્રકરણ 7 અમેરિકન સ્ટેટ્સની ત્રણેય પાંખોને તૈનાત કરવામાં આવી - રૂટિન ચર્ચાઓ ચાલી અને અન્ય શહેરોના બોમ્બ વિશ્લેષણ થયું - ચીન જવાબદાર હોવાનું અનુમાન અને તેના આધારે ૧૯૬૨ના ભારત સાથેના યુદ્ધને યાદ કરવું. વાંચો અંતહીન યાત્રા. ...Read More

8

અંતહીન યાત્રા - પ્રકરણ 8

અંતહીન યાત્રા - પ્રકરણ 8 ધડિયાળના કાંટા અને બારીની બહાર દેખાતા સૂર્ય વચ્ચે મેળ ન થવો. પરેશાન પ્રેસિડેન્ટ નાસા ફોન લગાવે વાંચો અંતહીન યાત્રા. ...Read More

9

અંતહીન યાત્રા - પ્રકરણ 9

અંતહીન યાત્રા - પ્રકરણ 9 હોટેલ નાયગ્રાનો માલિક કિરણ પટેલ - તેની હોટેલમાં બેઠેલ કસ્ટમર્સ વચ્ચે ઘડિયાળના કાંટા અને સૂર્ય વાતચીત. ...Read More

10

અંતહીન યાત્રા - પ્રકરણ 10

અંતહીન યાત્રા - પ્રકરણ 10 ગુજરાતમાં કાઠિયાવાડમાં હજારેકની વસ્તી ધરાવતું એક ગામ - અહી પણ એ જ સમયનો પ્રશ્ન હતો સાડા છ વાગ્યે કાંતો અટકી ગયો કે શું વાંચો આ અંતહીન યાત્રામાં થયેલ ઘડિયાળ અને સૂર્ય વચ્ચેની રમત. ...Read More

11

અંતહીન યાત્રા - પ્રકરણ 11

અંતહીન યાત્રા - પ્રકરણ 11 ૧૩મી જૂને એવું શું થયું, જેણે દુનિયાને વિચારતી કરી મૂકી. ન્યૂઝ ચેનલ પર ખબરોનો સિલસિલો થયો. વિજ્ઞાન વિષારદો ટી.વી. પર આવવા લાગ્યા. વાંચો આ અંતહીન યાત્રા. ...Read More

12

અંતહીન યાત્રા - પ્રકરણ 12

અંતહીન યાત્રા - પ્રકરણ 12 ફિલાડેલ્ફીઆમાં પણ રાત્રિના દસ વાગ્યા સુધી સૂર્ય લાલચોળ બનીને તપતો હતો. વિશ્વ તકલીફમાં છે, તેવું પ્રેસિડેન્ટના ગંભીર નિવેદન પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. ...Read More

13

અંતહીન યાત્રા - પ્રકરણ 13

અંતહીન યાત્રા - પ્રકરણ 13 અમેરિકી રિસર્ચ સંસ્થાઓ પોતાની તમામ માહિતીને કામે લગાડી રહી હતી. આવા સમયે નુબી અન્સારી મોકાનો લેવા માંગતો હતો. વાંચો, અંતહીન યાત્રા. ...Read More

14

અંતહીન યાત્રા - પ્રકરણ 14

અંતહીન યાત્રા - પ્રકરણ 14 સમગ્ર દેશમાં વ્યવસ્થાતંત્ર ખોરવાઈ જવાની તૈયારી હતી - બાર્ટર સિસ્ટમ ચાલુ થઇ ચુકી હતી - ૪૮ ડિગ્રી એ પહોંચ્યો - સંગ્રહખોરી શરુ થઇ અને સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ. વાંચો, અંતહીન યાત્રા. ...Read More

15

અંતહીન યાત્રા - પ્રકરણ 15

અંતહીન યાત્રા - પ્રકરણ 15 પેન્ટાગોન ખાતે મિટિંગ બોલાવાઈ - આર્મી ડિફેન્સ અને અન્ય દેશોમાં રહેલ આર્મીને પાછી બોલાવવાનું નક્કી - સૂર્ય સતત તપી રહ્યો હતો - શું થશે હવે વિશ્વનું.. વાંચો, અંતહીન યાત્રા. ...Read More

16

અંતહીન યાત્રા - પ્રકરણ 16

અંતહીન યાત્રા - પ્રકરણ 16 ઈચ્છા ન હોવા છતાં કુકુ માટે થોમસ નુબીની સાથે મળીને કામ કરતો હતો - નુબીને વિરોધી વાત કરતો ત્યારે તે સમજતો નહિ - થોમસનું કુકુને બચાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટને મળવું. વાંચો આગળની અંતહીન યાત્રા. ...Read More

17

અંતહીન યાત્રા - પ્રકરણ 17

અંતહીન યાત્રા - પ્રકરણ 17 ઉન્નીકૃષ્ણન વૈજ્ઞાનિક છે - સુનામી વોર્નિગ સિસ્ટમ પાસે જઈને તોઆસ કરીને તેની ફાઈલ વડાપ્રધાનને આપે - માડાગાસ્કર એપિસેન્ટર હતું, જે ઇન્ડિયન ઓશન તરફ દિશા દર્શાવતું હતું. વાચો, અંતહીન યાત્રા ...Read More

18

અંતહીન યાત્રા - પ્રકરણ 18

અંતહીન યાત્રા - પ્રકરણ 18 સૂર્ય સતત તપતો હતો - મિસ્ટર બ્રાઉન અને તેનું કુટુંબ બહાર જવા નીકળ્યું - કારમાં એક છોકરો પણ બેઠો. બ્રાઉન ફેમિલીની સાથે કોઈ ઘટના બનશે ખરા વાંચો, અંતહીન યાત્રા.. ...Read More

19

અંતહીન યાત્રા - પ્રકરણ 19

અંતહીન યાત્રા - પ્રકરણ 19 નુબી અન્સારીએ બહુ મોટો ખેલ કર્યો હતો જે કોઈના દિમાગમાં નહોતો આવી રહ્યો - અમેરિકા બ્લાસ્ટ ફર્નેસ માટેની તૈયારીઓ થવી. વાંચો, અમેરિકાના આ મિશન વિષે અંતહીન યાત્રામાં... ...Read More

20

અંતહીન યાત્રા - પ્રકરણ 20

અંતહીન યાત્રા - પ્રકરણ 20 શુટિંગના ઉસ્તાદ ડેનિયલ ને ડેવિલ જ ઉઠાવી ગયો હતો - આ ડેવિલ નુબી અન્સારી - મિસેઝ બોની સિવાય અન્ય કોઈ ફરિયાદી નહોતું - છેવટે ડેનિયલ પોતાની પત્નીને મળે છે. વાંચો, અંતહીન યાત્રા. ...Read More

21

અંતહીન યાત્રા - પ્રકરણ 21

અંતહીન યાત્રા - પ્રકરણ 21 પેન્ટાગોનમાં ચાલી રહેલી રોચક વિજ્ઞાનિક વાતો અને ચર્ચાઓ. આ સાયન્ટીફીક ચર્ચાને સાહિત્યિક દ્રષ્ટિએ વાંચો, અંતહીન ...Read More

22

અંતહીન યાત્રા - પ્રકરણ 22

અંતહીન યાત્રા - પ્રકરણ 22 અમેરિકા અને રશિયાએ આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સંયુકતપણે મિશન હાથ ધર્યું - બે વૈજ્ઞાનિકોને મોકલવાની તૈયારી શરુ થઇ - વાલ્દિમીર અને તેરેશ્કોવ સાથે સ્પેસમાં એસ્ટ્રોનોટ તરીકે જવાના હતા. વાંચો, આ અંતહીન યાત્રા. ...Read More

23

અંતહીન યાત્રા - પ્રકરણ 23

અંતહીન યાત્રા - પ્રકરણ 23 સ્પેસશીપમાં ફેરફારો કરવામાં આવ્યા - બીજી તરફ નુબી ગુસ્સે થયો. નુબીનું ગુસ્સે થવાનું કારણ જાણો, યાત્રામાં.. ...Read More

24

અંતહીન યાત્રા - પ્રકરણ 24

અંતહીન યાત્રા - પ્રકરણ 24 અવકાશયાનનું મોનીટરિંગ કરી રહેલ અમેરિકાની નાસાના કમ્પ્યુટરની સ્ક્રીન અચાનક બ્લેન્ક થઇ ગઈ - પૃથ્વી સાથેનો તૂટવા છતાં કોઈ મેસેજ બ્લેન્ક થયો. કેવી રીતે આવું બન્યું, વાંચો અંતહીન યાત્રામાં. ...Read More

25

અંતહીન યાત્રા - પ્રકરણ 25

અંતહીન યાત્રા - પ્રકરણ 25 અચાનક કોઈ કોમેન્ટ્રી શરુ થઇ - સંસ્કૃતિનો અવાજ સાંભળવા માટે દુનિયા એક તરફ ખેંચાઈ. વાંચો સંસ્કૃતિનો અંતહીન યાત્રામાં.. ...Read More

26

અંતહીન યાત્રા - પ્રકરણ 26

અંતહીન યાત્રા - પ્રકરણ 26 અચાનક કોઈ હિતેચ્છુનો અવાજ આવ્યો - રશિયાના પ્રમુખે તેની સાથે વાત કરી - મનુષ્યે પૃથ્વીને નુકશાનને લીધે પૌરાણિક સંસ્કૃતિ માથું ઊંચું કરે છે. શા માટે તે આવું કરે છે, વાંચો અંતહીન યાત્રા. ...Read More

27

અંતહીન યાત્રા - પ્રકરણ 27

અંતહીન યાત્રા - પ્રકરણ 27 લોકો ઠંડીથી બચવા ગરમી તરફ અને ગરમીથી બચવા ઠંડી તરફ ભાગતા હતાં - પૃથ્વીને પૂર્વવત ફરી પછી મૂકવાની શરતો નક્કી કરવામાં આવી. કઈ રીતે બધા દેશોએ સાથે મળીને ચર્ચા કરી, વાંચો અંતહીન યાત્રા. ...Read More

28

અંતહીન યાત્રા - પ્રકરણ 28

અંતહીન યાત્રા - પ્રકરણ 28 કમ્પ્યુટરની સ્ક્રીન પર એક કિરણપૂંજ ઋષિના આકારે રચાયું - તે ઋષિ સાથે થયેલી રસપ્રદ ચર્ચા અંતહીન યાત્રામાં.. ...Read More

29

અંતહીન યાત્રા - પ્રકરણ 29

અંતહીન યાત્રા - પ્રકરણ 29 ઋષિની વાત સાંભળીને UNOના સેક્રેટરી જનરલે લખેલ પત્ર વિશ્વભરમાં ફરી વળ્યો - અવકાશવીરો પાછા ફર્યા. ફરી બચાવવાની વાતો ચાલી. વાંચો, અંતહીન યાત્રા. ...Read More

30

અંતહીન યાત્રા - પ્રકરણ 30

અંતહીન યાત્રા - પ્રકરણ 30 અંતે, UNOમાં વિશ્વના દરેક વ્યક્તિને આવવાની મંજૂરી અપાઈ - મંતવ્યો મૂકવાની છૂટ અપાઈ - દેશોનું અને અસંમતિઓની વણઝારભરી ચર્ચાઓ. બાળકો માટે શું પગલાં લેવાય તેવી ચર્ચાનો નિષ્કર્ષ આવ્યો, વાંચો અંતહીન યાત્રા. ...Read More

31

અંતહીન યાત્રા - પ્રકરણ 31

અંતહીન યાત્રા - પ્રકરણ 31 ઋષિવર્યને મળવા દેશોના વડા તેમજ સેક્રેટરી સહિત અન્યો પણ તૈયાર થયા - બાળકો દ્વારા સમગ્ર રજૂઆત કરવાની જાહેરાત થઇ - ઋષિવર સામે બાળકોનું પ્રસ્તુત થવું વાંચો, અંતહીન યાત્રા. ...Read More

32

અંતહીન યાત્રા - પ્રકરણ 32

અંતહીન યાત્રા - પ્રકરણ 32 દરેક દેશોના વડાઓ ગેલેક્સી તરફ જવા તૈયાર થયા અને બીજી તરફથી નાસાના હેડ-ક્વાર્ટર પર મેઈલ્સ લાગ્યા. ઋષિવરે પૃથ્વીને ફરીથી મૂળ રોટેશનમાં મૂકી અને પર્યાવરણની રક્ષા કરવાની વાત મૂકી. વાંચો, અંતહીન યાત્રા. ...Read More

33

અંતહીન યાત્રા - પ્રકરણ 33

અંતહીન યાત્રા - પ્રકરણ 33 પૃથ્વીવાસીઓ રાહત અનુભવવા લાગ્યા - અચાનક ઋષિવર ભારતના વડાપ્રધાનની સામે પ્રગટ થયા. વડાપ્રધાન અને ઋષિવર વચ્ચે વાતચીતના ભાગીદાર બનો, અંતહીન યાત્રામાં.. ...Read More

34

અંતહીન યાત્રા - પ્રકરણ 34

અંતહીન યાત્રા - પ્રકરણ 34 આકાશવીરો સાથે આવેલ બે તેજપૂંજ જોઇને બધા આશ્ચર્યચકિત થયા - બંને તેજપૂંજ ઋષિવરની આજ્ઞા લઈને પોતાની સાથે લઇ જાય છે - મિસ ગોર્બોચોવની શુદ્ધ જીદ જાણીને તેજપૂંજ તેરેશ્કોવાની સાથે તેને પણ લઇ ગયા. વાંચો, અંતહીન યાત્રા. ...Read More