ગંગાબાની હવેલી

(209)
  • 22.1k
  • 16
  • 8.5k

ગંગાબાની હવેલી(ભાગ-૧)રાજસ્થાનાં એક નાનકડા એવા ગામમાં ગંગાબાની હવેલી હતી.આ હવેલીમાં ઘણુંબધો સોનેનો ખજાનો હતો,પણ ગંગાબા કયારેય કોઈને વાત નોહતા કરતા કે આ જગ્યા પર સોનાનો ખજાનો છે.હવેલીની આલીશાન હતી.હવેલીનો વારસદાર એક જ હતો,પણ એ અમેરિકા રહેતો હતો.અહીં આ હવેલીમાં ગંગાબા એક જ રહેતા હતા. હવેલીની ચારેય બાજુ મોટી મોટી દીવાલો હતી.હેવલીની અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતો.એક દરવાજો હતો પણ તે કોઈને ખ્યાલ ન હતો કે તે દરવાજો ક્યાં છે.હવેલી અંદર ઘણા સમયથી ગંગાબા એક જ રહેતા હતા,એટલે હવેલીના ઉપરના ભાગને હવેલી પર ધુડ અને કચરો એટલો જામી ગયો હતો કે ગામના લોકો કહેતા કે ઉપર ભૂત થાય છે.પણ એવું કંઈ

Full Novel

1

ગંગાબાની હવેલી(ભાગ-૧)

ગંગાબાની હવેલી(ભાગ-૧)રાજસ્થાનાં એક નાનકડા એવા ગામમાં ગંગાબાની હવેલી હતી.આ હવેલીમાં ઘણુંબધો સોનેનો ખજાનો હતો,પણ ગંગાબા કયારેય કોઈને વાત નોહતા કે આ જગ્યા પર સોનાનો ખજાનો છે.હવેલીની આલીશાન હતી.હવેલીનો વારસદાર એક જ હતો,પણ એ અમેરિકા રહેતો હતો.અહીં આ હવેલીમાં ગંગાબા એક જ રહેતા હતા. હવેલીની ચારેય બાજુ મોટી મોટી દીવાલો હતી.હેવલીની અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતો.એક દરવાજો હતો પણ તે કોઈને ખ્યાલ ન હતો કે તે દરવાજો ક્યાં છે.હવેલી અંદર ઘણા સમયથી ગંગાબા એક જ રહેતા હતા,એટલે હવેલીના ઉપરના ભાગને હવેલી પર ધુડ અને કચરો એટલો જામી ગયો હતો કે ગામના લોકો કહેતા કે ઉપર ભૂત થાય છે.પણ એવું કંઈ ...Read More

2

ગંગાબાની હવેલી(ભાગ-૨)

ગંગાબાની હવેલી(ભાગ-૨)આખા ગામમાં ગંગાબાની ધાક હતી.ગામના મુખી તો ખાલી કેહવાના હતા,પણ ગંગાબા જેમ કહે તેમ જ ગામમાં થતું.આખી હવેલી સામ પડી હતી.ગંગાબાનો દેહ હવેલીની વચ્ચે જ ખાટલા પર પડયો હતો.સાંજે મંજુ ગંગાબા માટે ભોજન બનાવવા માટે આવી.ગંગાબા આજે શું બનાવું?દરરોજની જેમ આજ પણ મંજુએ સવાલ કર્યો,પણ ગંગાબા કઈ બોલ્યા નહીં.એટલે ફરી તેણે કહ્યું કે ગંગાબા જમવામાં શું લેશો આજે.તો પણ ગંગાબા કહી બોલ્યા નહિ.મંજુ ગંગાબા પાસે આવી જોયું તો ગંગાબાને ગળે કોઈએ ચૂંદડી બાંધી દીધી હતી.મંજુ સમજી ગઈ કે ગંગાબાનું કોઈએ ખૂન કરી નાખ્યું છે.તેણે હવેલીમાં તપાસ કરી બધી જ બાજુ વેરવિખેર કરી નાખ્યું હતું.કોણ હશે જેણે આ ગંગાબા જેવા ...Read More

3

ગંગાબાની હવેલી(ભાગ-૩)

પરષોત્તમને બોલાવો.થોડીજવારમાં પરષોત્તમ હાજર થઈ ગયો.શું તને કયારેય કોઈ પણ વાત ગંગાબાએ કરી હતી?નહીં,મને કયારેય કોઈ પણ વાત તેમણે નથી.હવેલીમાં મારું નાનું નાનું કામ હોઈ તે કરી આપતો મને કયારેય કોઈ વાત કરી નથી.અને કયારેય ખજાનાની વાત મેં ગંગાબા પાસેથી જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી.તું હવેલીમાં કાલ કયા સમયે આવ્યો હતો.સવારના સમયે.ગંગાબાને સવારે મારા ઘરેથી હું દૂધ આપવા માટે દરરોજ આવતો.તેમ હું આજ પણ સવારે વહેલા આવ્યો હતો.તે સમયે ગંગાબા ઇશ્વરની પૂજા કરતા હતા.અને સાંજે જો કોઈ કામ હોઇ તો સાદ પાડે તો હું તેમની હવેલી પર જતો હતો.બાકી કામ વગર હું હવેલીમાં પગ પણ મેકતો ન હતો.મને આ ...Read More

4

ગંગાબાની હવેલી(ભાગ-૪)

ગંગાબાની હવેલી(ભાગ-૪)સવાર પડતા જ ગામમાં મોટી ગાડી લઇને ગંગાબાનો છોકરો હવેલી પર આવ્યો.મુખી બાપા અને બીજા ચાર પાંચ લોકો જ હતા.ગંગાબાનો છોકરો તેના"બા"ના મૂર્ત દેહને શોધી રહ્યો હતો.મુખી બાપા થોડા આગળ આવ્યા."બા"ના અગ્નિસંસ્કાર કરી નાખ્યા છે.તમારે થોડું મોડું થાય એમ હતું એટલે.મેં તમને કહ્યું હતું કે હું જ્યાં સુધી આવું નહિ ત્યાં સુધી મારા "બા" ના અગ્નિસંસ્કાર કરતા નહિ.તે ધ્રુસકે ધ્રુસકે ત્યાં જ રડી પડ્યો.હવેલી આખી સુમસાન હતી.હવેલીમાં રડવાના પડઘા પડી રહ્યા હતા.હું મારી "બા"ને છેલ્લે પણ જોય ન શક્યો.મને ઘણું દુઃખ છે.એક પછી એક વિધી પતાવી ગંગાબાનો દીકરો મુખીબાપાની પાસે બેઠો.શું કઇ જાણવા મળ્યું કે કે મારી બાનું ...Read More

5

ગંગાબાની હવેલી(ભાગ-૫)(સમાપ્ત)

બોલ તું અને તારા બાપા હવેલીમાં કયારે અને ક્યાં સમયે ગયા હતા અને તારી પાછળ આ કોનો હાથ હતો.આજે જણાવું જ પડશે.નહિ તો અમે અત્યારે જ પોલીસ કેસ કરી રહિયા છીયે.આખી જિંદગી જેલમાં રહેવું પડશે.નહીં અમે શા માટે કોઈનું ખૂન કરીયે મુખી બાપા.હું તો તે દિવસે આખો દિવસ વાડી પર હતો મને કોઈ પણ વાતની કઇ ખબર હતી નહિ.સાંજે આવીને મને ગંગાબાના સમાચાર મંજુએ મને આપ્યા હતા.આ મંજૂના બાપને છોડીદો,એને અહીંથી બહાર લઇ જાવ.મુખી બાપા બહાર ગંગાબાનો છોકરો આવ્યો છે.તે તમને બોલાવી રહ્યો છે.અગત્યનું કામ છે તેમને કહો કે થોડીવાર રાહ જોવે.મંજૂના બાપુજી જેવા બહાર ગયા તરત જ મુખી ઉભા થઈને મંજૂના ...Read More