Acid Attack

(626)
  • 58.2k
  • 134
  • 17.7k

અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી આંખે જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હતો જ્યારે એણે માંડ હિમ્મત એકઠી કરી હતી અને દિલની વાત પ્રથમ વખત જ પૂછી લીધી હતી અને... એણે આવેશમાં આવી જે કર્યું એના કારણે જ કદાચ અનીતા ત્યાંથી કઈ પણ સાંભળ્યા કે કહ્યા વગર નીકળી ગઈ હતી. હજુય એ સરતા પ્રકાશ જેવા તેજને ચાલ્યા જતો મનન પેલા આડછની દિવાલના ટેકે ઊભો રહીને બસ જોઈ રહ્યો હતો. કદાચ પાછી વળતી એ આંખમાંથી ફેકાતી એ નજરને ઝપટી લેવાની એ આશા સેવી રહ્યો હોય, પણ અનીતાએ નીકળીને વળાંક લીધો ત્યાં સુધી એક વાર પાછા ફરીને એક પળ માટે પણ જોયું નાં હતું. ....વધુ વાંચો તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી આપો.

Full Novel

1

Acid Attack (Chapter_1)

અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હતો જ્યારે એણે માંડ હિમ્મત એકઠી કરી હતી અને દિલની વાત પ્રથમ વખત જ પૂછી લીધી હતી અને... એણે આવેશમાં આવી જે કર્યું એના કારણે જ કદાચ અનીતા ત્યાંથી કઈ પણ સાંભળ્યા કે કહ્યા વગર નીકળી ગઈ હતી. હજુય એ સરતા પ્રકાશ જેવા તેજને ચાલ્યા જતો મનન પેલા આડછની દિવાલના ટેકે ઊભો રહીને બસ જોઈ રહ્યો હતો. કદાચ પાછી વળતી એ આંખમાંથી ફેકાતી એ નજરને ઝપટી લેવાની એ આશા સેવી રહ્યો હોય, પણ અનીતાએ નીકળીને વળાંક લીધો ત્યાં સુધી એક વાર પાછા ફરીને એક પળ માટે પણ જોયું નાં હતું. ....વધુ વાંચો તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી આપો. ...Read More

2

Acid Attack (Chapter_2)

અનીતા લગભગ બધું જ જણાતી હતી મનનની નજર એ વિના જોયે પણ અનુભવી સકતી હતી. પાછલા એકાદ વર્ષથી થતી મનન સાથેની વાતો એ એને એટલું તો જરૂર સ્પષ્ટ પણે જણાવી દીધું હતું કે મનન એને ચાહે છે. પણ આ કેવો પ્રેમ આ જ સવાલ કદાચ એના મનમાં હર પળ આજેય વલોવાતો રહેતો હતો. તમારા પ્રતિભાવ અહી જરૂર આપો... ...Read More

3

Acid Attack (Chapter_3)

“મારી વાત તો સાંભળ...” કમરની ફરતે વીંટળાયેલા હાથે મનને અનીતા ને પોતાની તરફ ખેંચી લીધી. એના શરીરના ઉભારો એની સાથે ભીંસાતા એ અનુભવી રહ્યો હતો. એ સુગંધ અને અહેસાસ જાણે મદિરાના જેમ સીધો જ મનન ના રોમે રોમમાં ફેલાઈ ગયો. અનીતાની આખો મીંચાઈ ગઈ એની કમર પર વીંટળાયેલો હાથ એના રોમે રોમમાં તડતડાટ જગાવતો હતો. વિચિત્ર અને આહલાદક આનંદ જાણે અત્યારે એનામાં સમાઇ ગયો હતો. એના હોઠ ફરી અનીતાની ગરદન અને એના વક્ષ તળેટીની મધ્યમાં બીડાયા. અનીતાથી એક આહ નંખાઈ ગઈ, પીઠના ભાગમાં ફરતો મનન નો બીજો હાથ કમર પર વીંટળાયેલા હાથ સાથે વધુ ભીસાયો. માત્ર ચાર સેકન્ડના સમયમાં જાણે વાત વણસી ગઈ કે હોશમાં હોશ આવ્યો હોય એમ અનીતા એ મનન ને આછેટી દીધો. વાંચ્યા બાદ... આપનો પ્રતિભાવ અહી જરૂરથી આપશો... ...Read More

4

Acid Attack (Chapter_4)

ગણતરીની પળોમાં ત્રણેય દિશામાંથી પોલીસ અને ૧૦૮ની ચીચીયારી વાતાવરણમાં ગુંજી ઉઠી હતી. લગભગ ૬૦ થી ૭૦ની સ્પીડે ૧૦૮ માનવો વાહનોના ટોળા ચીરતી પેલા કોલેજના મુખ્ય દરવાજા પાસે રોકાઈ હતી. બન્ને હાથે મો ઢાંકેલી છોકરી અને એની સાથેની છોકરી ને સાથે લઇ તરત જ પાંચેક સેકન્ડના અંતરાલમાં ૧૦૮ ફરી વાર એજ ગતિએ શહેરના ભીડ ભાડમાં ખોવાઈ ગઈ હતી. એજ સમયે પોલીસની ત્રણેક ગાડીઓ સાયરનોના ગુંજતા અવાજ સાથે ધસી આવી હતી. મોટા દરવાજા આગળ ભેગા થયેલા ટોળામાંથી લોકો હવે ધીરે ધીરે વિખરવા લાગ્યા હતા, જાણે કઈ બન્યું કે કઈ જોયું જ ના હોય એમ પોતાના કામ તરફ વળતા દેખાઈ રહ્યા હતા. ત્રણેય ગાડીઓ એ દરવાજા તરફ ધસી અને રોકાઈ ગઈ. આજ ત્રણ ગાડીઓની પાછળ થોડીક વારમાં બીજી મોટી ડીશો અને કેમેરા સજ્જ ત્રણ વાન પણ ધસી આવી. must give ur valuable feedback here... tnx to read... ...Read More

5

Acid Attack (Chapter_5)

એસીડ અટેક (ભાગ - ૫) “એ છોકરાને પણ અહી બોલાવી લો.” નીમેષે સીગાર બુજાવીને ફેંકી દીધી. હવે વખત હતો અત્યાર પોતાના ડીટેક્ટીવ માગઝ વડે શોધેલી ઘટનાનો પ્રાસંગિક ચિતાર આપવાનો. મિત પણ ત્યાં આવી ચુક્યો હતો. નીમેષે પોતાની વાત એક પછી એક કડીઓને જોડીને કહેવાની શરુ કરી દીધી હતી. સમય સમય પર મનુભાઈ, તેજેન્દ્ર સિંહ અને મિત હકાર પણ પુરાવતા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલો સ્નેહલ વ્યાસ આજે ફરી એક વાર નિમેષના અંદાઝ પર આફરીન પોકારી રહ્યો હતો. એક એક પ્રસંગ, એક એક વાત, ઝીણામાં ઝીણા બનાવની નોધ, શબ્દે શબ્દ પરની પકડ અને એક એક દ્વારા મળેલી માહિતીને મગઝમાં ગોઠવી આખી ઘટનાનું ચિત્ર એણે આબેહુબ તૈયાર કર્યું હતું. અને આ ચિત્રને ત્યાં હાજર બધા જોડાયેલા લોકો એ સ્વીકારી પણ લીધું હતું. આટલા વર્ષોનો અનુભવ બરાબર કામ કરી રહ્યો હતો. અપના અમુલ્ય પ્રતિભાવ જરૂર રેટમાં આપશો.... ...Read More

6

Acid Attack (Chapter_6)

એસીડ અટેક (ભાગ - ૬ ) “સ્નેહલ તને શું લાગે છે આ કેસમાં ” નીમેષે ગાડીની પાછલી સીટ પર બેઠા પોતાની ઉંધી દિશામાં દોડતી દુનિયાને બારીમાંથી જોતા સવાલ કર્યો. “તમે આખી પરિસ્થિતિ સુલજાવી નાખી તો હતી, તો ફરી આ સવાલ કઈ વાતનો ” સ્નેહલ વ્યાસ ગાડી હંકારતા હંકારતા હજુય દરેક પળે ચહેરાના બદલાતા ભાવો નીરખ્યા કરતો હતો. વીસેક વર્ષનો અનુભવ જાણે કામે લાગ્યો હતો અને ચહેરાની દરેક રેખાની સુરન્ગોમાં જાણે એમને ડીટેકટીવો કામે લગાડ્યા હોય એમ ગહન વિચારમાં એ ચહેરો ડૂબેલો હતો. એણે ફરી વાર થોડીક ચુપ્પી બાદ પૂછ્યું “શું થયું સર...” અપના અમુલ્ય પ્રતિભાવ રેટિંગમાં જરૂર આપશો... ...Read More

7

Acid Attack (Chapter_7)

એસિડ અટેક... અમુક પ્રકારની ઘટનાઓ નાં આધારે રચાયેલી ફિક્શન કથા... અનિતા અને મનન વચ્ચેના જીવનમાં પ્રસરેલા પ્રસંગોની દાસ્તાન... તમારા અમુલ્ય પ્રતિભાવ જરુર આપો... ...Read More

8

Acid Attack (Chapter_8)

એસિડ અટેક... અમુક પ્રકારની ઘટનાઓ નાં આધારે રચાયેલી ફિક્શન કથા... અનિતા અને મનન વચ્ચેના જીવનમાં પ્રસરેલા પ્રસંગોની દાસ્તાન... તમારા અમુલ્ય પ્રતિભાવ જરુર આપો... ...Read More

9

Acid Attack (Chapter_9)

અનુ દીકરા... સાંભળે છે ને તું તો સાંભળ તારો સાચો ગુનેહગાર તારો બાપ નથી પણ હું છું. એને ક્યારેય સબંધ બદલ ગુનેહગાર સમાજની ભૂલ ન કરતી દીકરા. મારા પ્રત્યેનો તારા પિતાનો વિશ્વાસ છે, એવા દોસ્ત પર કરેલો વિશ્વાસ જે એના સગા ભાઈ કરતા વધુ એવા મિત્રના વિશ્વાસને પણ જાળવી ના શક્યો. કદાચ હું મારા દીકરાની ભૂલો થોડીક જાણતો હતો પણ, આટલી હદે, આ હદે બની જશે એની તો મને સપનેય આશા પણ ના હતી. કદાચ હું આ ઘટના રોકી શક્યો હોત પણ એક દીકરી ન હોવાની ખોટ અને તને આ ઘરની દીકરી સ્વરૂપે જોવાનો મોહ જ જોને આજ તારા જીવનમાં અંધકાર બનીને ત્રાટક્યો છે. મારી ભૂલ કદાચ તારા માટે પણ ભુલાય એવી નથી પણ, દીકરા એક વાત જરૂર કહીશ તને મેં હમેશા મારી દીકરી સ્વરૂપે જોઈ છે એ સબંધે આ અભાગા બાપની ભૂલ શક્ય હોય તો માફ કરજે... give ur valuable feedback... ...Read More

10

Acid Attack (Chapter_10)

“સમય સાથે ઘણું બદલાય છે સર અને આપણે પણ એ સ્વીકારીને...” સ્નેહલે વિચારોના વાદળોમાં ખોવાતા ઓઝાના ખભા પર હાથ કહ્યું. આજે જેનો હાથ ઓઝાના ખભા પર હતો એ સ્નેહલ એક પોલીસ ડ્રાઈવર નઈ પણ ઓઝાનો બાળપણીયો મિત્ર હતો. “હા સમયની કરુણતા તો જો. આજે જ્યા આપણે ચા પીધી ત્યાજ માત્ર આજથી ત્રણ દિવસ પહેલા અનીતા નામની પેલી છોકરીએ જીવનનો ઉજાશ ખોઈ નાખ્યો. અને આજથી દશ વર્ષ પેહલા નીલમે પણ...” એ મજબુત હૈયામાં અને આંખોમાં અત્યારે જાણે અતિવૃષ્ટિના વાદળો ફંટાઈ રહ્યા હતા અને આંસુઓના એ રેલા વહીને દિલમાં રેડાઈ રહ્યા હતા. apna pratibhav jarur nichena boksma janavasho... ...Read More

11

Acid Attack (Chapter-11)

“હા બોલ, શા માટે મળવું છે. ક્યાંક મને ગણકાર્યા વગર નીકળી ગઈ એની જ વાત છે ને ” મનને ગુસ્સા સાથે જવાબ આપ્યો. એની નજર હજુય બારીના બહાર કાચમાંથી દેખાતા બે વિદ્યાર્થીઓ તરફ હતી. કોફી પર જાડી પરત જામતી જઈ રહી હતી પણ મનન એને કદાચ જ એની પરવા હતી. “તું જે સમજે એ, પણ મને સાંજે મળજે હું તને આખી વાત કહું ચલ...” અને અનીતા એ ફોન મૂકી પણ દીધી. એ હમેશા આવું જ કરતી હતી એના જવાબો આમ જ હોતા અને ક્યારેક સવાલો પણ, નીશબ્દ કરી નાખતી એ મનન ને. give your feedback in the below box... here... ...Read More

12

Acid Attack (Chapter_12)

ધ્રુજતા પગે એ અનીતા પાસેના ટેબલ પર ગોઠવાયો મનમાં કેટલાય સાગરો જાણે હિલોળા મારતા હતા પણ આટલા ઉદભવતા વિચારો એના શબ્દો ગાળામાં ગૂંઠાઈ ચુક્યા હતા. બસ આંખો હજુય એ ચહેરાને નિહાળી રહી હતી એટલીજ સહજતાથી એ પાટાની આડછ પાછળ ઢંકાયેલા ચહેરાને નિહાળી રહ્યો હતો જે એની સામે ક્યારેક સ્મિત વેરતો, કિલકાર કરતો એના અંતરવનમાં ભટકાયા પછડાયા કરતો હતો. મનનના મુખ પર એક આછું સ્મિત રેલાઈ આવતું હતું દિલમાં એક બહાર જાણે ખીલીને મહોરી ઉઠી હતી એજ મરકતો ચહેરો મારકણી અદા આજ પણ એને નજર સમક્ષ દેખાતી હતી કદાચ આ પ્રેમ હતો અને પ્રેમ આવોજ હોય છે. સપનાની દુનિયા વર્તમાનને બે ઘણો વધુ સુંદર બનાવી દેતી હોય છે આજની વાસ્તવિકતા અલગ હોવા છતાં મનન માટે એની એજ અનીતા જાણે એની સામે બેઠી હતી. give your feedback in below box... here... ...Read More

13

Acid Attack (Chapter_13)

“તારા અસ્વીકારની સજા મને ઉપરવાળાએ આપી દીધી છે. મેં તો માત્ર તને અસ્વીકાર્યો પણ આજે જો, જે મારી હાલત દુનિયામાં કોઈ જ હવે મને સ્વીકારવા તૈયાર નહિ થાય...” એ શબ્દો ભયંકર હતા એમાં કરુણાનો ફુવારો જાણે રક્તવર્ણો બની લોહિયાળ વેદના વહાવતો હતો. એનો અવાજ સાવ જ તરડાઇ ગયો એના દિલનો ખાલીપો એના શબ્દોમાં પડઘાવા લાગ્યો હતો. એની વેદના એના શબ્દોમાં દમ તોડી રહી હતી એના દર્દનો ચિત્કાર જાણે ચારે ખૂણે પડઘાઈ પાછો વળતો ઘા કરી એને છેદી રહ્યો હતો. “કેમ તને કોઈ નાં સ્વીકારે...” read more.... and give your valuable feedback here... ...Read More

14

Acid Attack (Chapter_14)

“જો મનન એના બચવાના અસાર લગભગ શૂન્ય છે. એવું એ આખી ટીમ સ્પષ્ટ પણે કહી ચુકી છે.” ધીમા અને અવાજે વી.એસે જવાબ આપ્યો. અને કહ્યું “જો દીકરા એની હાલત ખુબજ ગંભીર છે.” “કંઇક તો થશે ને.. ” મનન આશા ભરી નજરે જોઈ રહ્યો. “કોશિશો તો એનીજ ચાલે છે મનન... પણ...” “પણ...” give ur valuable suggestions bellow... ...Read More

15

Acid Attack (Chapter_15)

last chapter of the book read and review... ...Read More