ઉબુન્ટુ આ એક આફ્રિકન શબ્દ છે જે તમે ગૂગલ પર સર્ચ કરી જોઈ શકો છો અને સાથે જે વાર્તા હું અહીં રજુ કરી રહ્યો છુ એ પણ તમને ત્યાં જોવા મળશે. ઉબુન્ટુ - એક સુંદર વાર્તા: એક વખત એક મનોવૈજ્ઞાનિક આફ્રિકાની મુલાકાતે હોય છે તો તે ત્યાં વસતા કેટલાક આફ્રિકન આદિવાસી બાળકોને રમત રમવા માટે કહે છે. બધા બાળકો હા પાડે છે ને રમત રમવા ઉત્સાહિત થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક એક ઝાડ પાસે ટોપલીમાં મીઠાઈ અને ચોકલેટ મુકી આવે છે. પછી બાળકોને ઝાડથી 100 મીટર દૂર ઉભા રાખે છે. પછી તેણે કહ્યું કે જે બાળક પહેલા પહોંચશે તેને બાસ્કેટમાં

Full Novel

1

UBUNTU કુટુમ્બુ - 1

ઉબુન્ટુ આ એક આફ્રિકન શબ્દ છે જે તમે ગૂગલ પર સર્ચ કરી જોઈ શકો છો અને સાથે જે વાર્તા અહીં રજુ કરી રહ્યો છુ એ પણ તમને ત્યાં જોવા મળશે. ઉબુન્ટુ - એક સુંદર વાર્તા: એક વખત એક મનોવૈજ્ઞાનિક આફ્રિકાની મુલાકાતે હોય છે તો તે ત્યાં વસતા કેટલાક આફ્રિકન આદિવાસી બાળકોને રમત રમવા માટે કહે છે. બધા બાળકો હા પાડે છે ને રમત રમવા ઉત્સાહિત થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક એક ઝાડ પાસે ટોપલીમાં મીઠાઈ અને ચોકલેટ મુકી આવે છે. પછી બાળકોને ઝાડથી 100 મીટર દૂર ઉભા રાખે છે. પછી તેણે કહ્યું કે જે બાળક પહેલા પહોંચશે તેને બાસ્કેટમાં ...Read More

2

UBUNTU કુટુમ્બુ - 2

ઉબુન્ટુ નો મતલબ આપણે સમજી ગયા કે "હું છું, કારણ કે, અમે છીએ"…. !!! હવે કુટુમ્બુનો મતલબ સમજીએ "અમે એટલે પરિવાર છે "...!!! આપણે ઘરના કેલેન્ડર માં રોજ જોઈએ છીએ કે આજે રવિવાર થયો કે સોમવાર થયો પણ તમે જાણો છો કે એક બીજો વાર પણ આવે છે જેનું નામ છે "પરિવાર" આ એક એવો "વાર" છે જે વાર-તહેવાર ના રૂપમાં આવે છે.પરિવાર ને એક ફોટામાં રાખવો જેટલો સહેલો છે એટલો જ વાસ્તવિકતા માં એક રાખવો કઠિન છે અને એ પણ આજના યુગમાં કેમકે આજે દરેક ને સ્વતંત્ર જીવન જીવવું છે. કોઈ કોઈને કોઈપણ વાતે ટકોર કરે એ નથી ...Read More

3

UBUNTU કુટુમ્બુ - 3

આપણે બીજા ભાગમાં જોયું એ પ્રમાણે છ-સાત મહિના નો સમય પૂરો થતા પણ સુરેશ અજયભાઇ ને પૈસા તો નથી શક્યો હોતો પણ એમને મળવા પણ નથી ગયો હોતો. આથી એક દિવસ અજયભાઇ સવાર સવારમાં ચંદુ ના ઘરે પહોંચે છે હવે આગળ વાત કરીએ. ચંદુ અજયભાઇને જોતા જ (ખુશ મિજાજથી) એ આવો આવો અજયભાઇ આજે સવાર સવારમાં અમારા આંગણે આવીને અમને ધન્ય કરી દીધા આવો પધારો... બંને બેસે છે ચા નાસ્તા કરે છે અને એ સમયે અજયભાઇ સુરેશ સાથે થયેલ ઘટનાક્રમ વિગતવાર ચંદુ ને કહે છે. ચંદુ વાત સાંભળી ને ચોકી જાય છે કે ...Read More

4

UBUNTU કુટુમ્બુ - 4

આપણે ત્રીજા ભાગના અંતમાં જોયું કે ચંદુ મહેન્દ્ર ને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ મહેન્દ્ર માનતો નથી અને ચંદુ થઈ ઘર તરફ નીકળે છે. હવે આગળ વાત કરીએ... ચંદુ ઘરે આવે છે અને વિચારે છે કે મોટાભાઈ એ ભલે ના પાડી પરંતુ હું મારા નાના ભાઈ માટે થઈ અને અજયભાઇ સાથેના સબંધ અને વિશ્વાસ ને સાચવવા ગમે તે રીતે કાલે પૈસા ઉછીના લાવીને પણ અજયભાઇ ને આપી દઈશ અને સુરેશ ને પણ સમજાવીશ કે ભાઈ તું હવે ક્યાંક નોકરી કરવાનું શરૂ કરી દે. સાંજે સુરેશ ઘરે આવે છે. ચંદુ સુરેશ સામે જોવે છે તો ચહેરો જાણે ગુસ્સે ભરાયેલ ...Read More

5

UBUNTU કુટુમ્બુ - 5

આપણે ચોથા ભાગના અંતમાં જોયું કે ચંદુ મુંઝવણમાં મુકાઈ ગયો છે. એક બાજુ ભાઈને સમજાવીને જીવનના ઘડતર ની શરૂઆત છે તો બીજી બાજુ એક ભાઈ સમાન મિત્રના પ્રેમ અને વિશ્વાસ ને પાછો મેળવવાનો છે. ચાલો હવે આગળ વાત કરીએ. ચંદુ બીજા દિવસે સવારે તૈયાર થઈ ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે કે હે ભગવાન આજે મને મારા કોઈપણ મિત્ર કે સબંધી પાસેથી પૈસા મળી રહે અને હું અજયભાઇ ને આપી સબંધ સાચવી લઉં અને મારા ભાઈ માટે પણ ક્યાંક સારી નોકરી શોધી લઉં. ભગવાનને પ્રાર્થના કરી ચંદુ ઘરે થી નીકળે ...Read More