પ્રિયાને આજે ઇન્ટરવ્યુ આપવાં જવાનું હતું અને તેનાં માટે તેને હોટલ સનરાઇઝ મા બોલાવવામાં આવી હતી. પ્રિયાએ પેપરમાં આવેલી એડ જોઇને ક્મ્પ્યુટર માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરેલી સાથે તેનો આખો બાયોડેટા પણ મંગાવેલા. તો તેણે બાયોડેટાની એક ફાઇલ બનાવેલી તે પણ કંપનીનું ઇ- મેઇલ એડ્રેસ હતું તે પર સેન્ટ કરી દીધું. ઊતાવળ માં તેમાં તેનાં જન્માક્ષર અને પીડીક્શન ની કોપી હતી તે પણ સેન્ટ થઇ ગયી.. હવે તેે બરાબર પાંચ. વાગે હોટલ પર પહોંચી તો તેને એવું લાગતું હતું કે એક વેલ એજ્યુકેટેડ અને શૂૂૂટેડ યુુવક તેની રાહ જોઈ ઊભો હતો. જેવી તે આગળ વધી કે

New Episodes : : Every Saturday

1

પ્રિયા - ભાગ 1

પ્રિયાને આજે ઇન્ટરવ્યુ આપવાં જવાનું હતું અને તેનાં માટે તેને હોટલ સનરાઇઝ મા બોલાવવામાં આવી હતી. પ્રિયાએ પેપરમાં આવેલી એડ જોઇને ક્મ્પ્યુટર માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરેલી સાથે તેનો આખો બાયોડેટા પણ મંગાવેલા. તો તેણે બાયોડેટાની એક ફાઇલ બનાવેલી તે પણ કંપનીનું ઇ- મેઇલ એડ્રેસ હતું તે પર સેન્ટ કરી દીધું. ઊતાવળ માં તેમાં તેનાં જન્માક્ષર અને પીડીક્શન ની કોપી હતી તે પણ સેન્ટ થઇ ગયી.. હવે તેે બરાબર પાંચ. વાગે હોટલ પર પહોંચી તો તેને એવું લાગતું હતું કે એક વેલ એજ્યુકેટેડ અને શૂૂૂટેડ યુુવક તેની રાહ જોઈ ઊભો હતો. જેવી તે આગળ વધી કે ...Read More

2

પ્રિયા - ભાગ 2

પ્રિયા મેનેજરની કેબીન માં ગયી તો ત્યાં જે રવિ સાહેબે તેનો ઇન્ટરવ્યુ હતો તે અને એક બીજા બેન પણ બેઠાં હતાં તેમણ સોનેરી ફ્રેમના નંબરનાં ચશ્માં પહેર્યાં હતાં તેમની ઉંમર પીસ્તાલીસ થી પચાસની દેખાતી હતી પરંતું તેમણ શરીર સાચવી જાણ્યું હતું તેમના મોઢાનુ તેજ એવું હતું કે પ્રિયા અંજાઇ ગયી. જોકે રવિ એ તેની ઓળખાણ મીસ પ્રિયા કહીને આપી અને ન્યુ એકાઉન્ટન્ટ. એટલે તેમણ કોલ બેલ દબાવી અને એક પ્યૂન આવ્યો. અને કહે આ મીસ પ્રિયા છે અને તેમને તેમનું ટેબલ બતાવી દે હુ આવું છું અને પ્રિયા તેની સાથે ચાર નંબરનું ટેબલ ખાલી હતું ત્યાં ગયી ...Read More

3

પ્રિયા - ભાગ 3

પ્રિયા ની તે દિવસે મિટિગ પૂરી થયી. આ વખતે મેમ પણ હતાં. તેમણે પણ પ્રિયા ને સવાલો પણ કર્યા હતાં. જોકે પ્રિયા ટેવાઇ ગયેલી હતી તેથી ગભરાતી નહોતી. પ્રિયા બીજે દિવસે ઓફીસ પહોંચી અને હજું તે પોતાનું કામ ચાલું કરે તે પહેલાં તેને ઓફીસમાં થી બૂલાવો આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે કંપનીની કલકત્તા ઓફીસમાં તેની મેનેજર તરીકે બદલી કરવામાં આવે છે તો તેને ફાવશે કે કેમ? તો પ્રિયા એ કહ્યુ કે આ વિષયમાં પહેલાં ઘેર વાત કરવી પડે અને પપ્પા ની સંમતિ એ મોટી વાત છે . જોકે મારાં પપ્પા પહેલાં ...Read More

4

પ્રિયા - ભાગ 4

પ્રિયા હેડ ઓફીસથી ફોન આવ્યાં પછી કલકત્તાથી પેક અપ કરી મુંબઇ આવી ધેર આવી એક દિવસ સંપૂર્ણ આરામ કર્યો. અને ભાભી સાથે કલકત્તા ના આખાં અનૂભવની ચર્યા કરી. આખી વાત સાંભળ્યા પછી ભાભી એ કહ્યું કે કદાચ તારી મેમ તને એક પછી એક પરીક્ષામાં અજમાવી જૂવે છે. તેમની ગણતરી કાંઈક જૂદી હોય તેવું દેખાય છે. કારણકે છ મહીનાની નોકરીમાં કોઈ મેનેજર ના બનાવી દે અને તેમાંથી ત્રણ મહીનામાં પરત ના બોલાવે. કદાચ આનાથી પણ ભારે પરીક્ષા તારે આપવી પડશે. મનથી મકકમ રહેજે. પ્રિયા હવે ઉપરથી મૂંઝાઈ કે મેનેજરથી મોટી પરીક્ષા કઇ હોઈ શકે? તે ...Read More

5

પ્રિયા - ભાગ 5

પ્રિયા અમેરિકા આવવાં નિકળી ગયી પરંતું તેનાં મગજમા ભાભીના શબ્દો ગૂંજતા હતાં. અને તેને હવે સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે કંપની આટલી બધી મહેનત કેમ તેની પાછળ કરી રહી છે. અને તેને એક ઝોકું આવી ગયું. અને અચાનક એરહોસ્ટેસ તેને હલબલાવી રહી હતી. " મેડમ ગેટ રેડી." વી આર નીઅર ટુ અમેરીકા. પ્રિયા ને હવે ભાન આવ્યું કે તેણે પાણી સિવાય કશું લીધું નહોતું. અને પ્લેન લેન્ડ થયું. તે પોતાની હેન્ડ બેગ સાથે બહાર આવી. લોન્જમાં કન્વેયર બેલ્ટ પર પોતાની બેગ આવી તે લઇને બહાર રીસેપ્શનમાં આવી. અને તેની સામે બહાર એક લેડી 'ઇગલ ઈન્ટરનશનલ ' નું બોર્ડ ...Read More

6

પ્રિયા - ભાગ 6

પ્રિયા અમેરીકા થી પાછી આવી અને ભાભી લેવાં આવી હતી સાથે ભત્રીજી પણ આવ્યો હતો. તે ગાડીમાં સીધી ઘેર પહોંચી. બીજાં દિવસે નોકરી જવાનું હતું નહીં ત્રણ દિવસન રજા હોવાથી સવારે મોડી ઉઠી હતી તે હજુ પરવારી પણ નહોતી અને તેનાં ફોન ઊપર ફોન આવ્યો કે સુદરલાલ ધેર મલશે? પ્રિયાએ હા કહી અને થોડી વારમાં એક ગાડી આવીને તેમના બારણે ઊભી રહી. હજુ તો પ્રિયાએ ફોન મા તેમનાં વિષે કોઈ પૂછી રહ્યું હતું તેવાત તેનાં પપ્પાને કરી પણ નહોતી. અને મહેમાન તો આવી ચડ્યા. પ્રિયાની મમ્મી બહાર જવાં તૈયારી કરતાં હતાં અને ડોરબેલ ...Read More

7

પ્રિયા - ભાગ 7

પ્રિયા એંગેજમેન્ટ થયાં પછી હવે ઇગલ ઇન્ટરનેશનલ કુટૂબનો એક ભાગ બની હતી. હવે તેને માટે એક એવી કેબીન બનતી હતી કે એવી રવિ અને મોટાં મેમની પણ નહોંતી. હવે પ્રિયા નેે બે ચાર દિવસે રવિ સાથે કંપની ની મીટીંગમાં પણ જવાનું થતુું અને એમ છ મહીના ક્યા પસાર થઇ ગયાં તે ખબર ના પડી અને લગનની તારીખ પણ આવી ગયી. પ્રિયાના લગ્ન એક શાનદાર પાર્ટી પ્લોટ માં એરેન્જ થયાં હતાં. તેમાં પચાસ ટકા ખર્ચ પ્રિયાનુ કૂટૂબ કરશે તેવી વાત હતી પરંતું રવિએ બધું પોતે કરશે એમ કહી એક પણ પૈસો લેવાની ના પાડી દીધી હતી. અને ...Read More