હું કોઈ લેખિકા નથી પરંતુ મારો શોખ છે લેખન એટલે એક વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઇ રહી છું , વાર્તા થોડી લાંબી થશે પણ આશા છે કે તમને લોકોને ગમશે આ કહાની પર તમારો પ્રતિભાવ જરૂરથી આપજો. આપણી સાથે કયારે શું થાય છે તે આપણે જાણતા નથી.એજ આપણી નિયતિ છે . નિયતિ ની વાત એટલે કરુ છું કે આ વાર્તા પરથી એટલું જરૂર જણાય છે કે નિયતિ કયાં થી કયાં લઈ જાય છે. નિયતિ ભાગ 1તો ચાલો જોઈએ વાર્તા.. અષાઢ વદ એકમનો દિવસ છે, છોકરીઓ ના જયાપાવૅતી વ્રત નો ચોથો દિવસ, અને વાતાવરણ પણ એકદમ ફ્રેશ કરી નાખે એવું, આજે કિરણ

New Episodes : : Every Thursday

1

નિયતિ - 1

હું કોઈ લેખિકા નથી પરંતુ મારો શોખ છે લેખન એટલે એક વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઇ રહી છું વાર્તા થોડી લાંબી થશે પણ આશા છે કે તમને લોકોને ગમશે આ કહાની પર તમારો પ્રતિભાવ જરૂરથી આપજો. આપણી સાથે કયારે શું થાય છે તે આપણે જાણતા નથી.એજ આપણી નિયતિ છે . નિયતિ ની વાત એટલે કરુ છું કે આ વાર્તા પરથી એટલું જરૂર જણાય છે કે નિયતિ કયાં થી કયાં લઈ જાય છે. નિયતિ ભાગ 1તો ચાલો જોઈએ વાર્તા.. અષાઢ વદ એકમનો દિવસ છે, છોકરીઓ ના જયાપાવૅતી વ્રત નો ચોથો દિવસ, અને વાતાવરણ પણ એકદમ ફ્રેશ કરી નાખે એવું, આજે કિરણ ...Read More

2

નિયતિ - 2

મારી પ્રથમ વાર્તા નો પ્રથમ ભાગ તમને ગમ્યો હશે એ આશા સાથે બીજો ભાગ તમારી સમક્ષ રજૂ કરી છું ......આપણે આગળના ભાગ મા જોયું કે કિરણ પોતાની કોલેજ કરવા માટે વડોદરા જેવા મોટા સીટી મા આવી છે પરંતુ હજુ તે વડોદરા ના વાતાવરણ વચ્ચે સેટ નથી થઈ તેમ છતાં તેની કોલેજમાં સાડી પહેરીને જવાનુ હતુ એટલે એ ખુશ હતી ત્યાં સાંજે એની બાળપણ ની મિત્ર મયુરી નો કોલ આવે છે અને તે કિરણ ને રિતેશ ને કોલ કરવા કહે છે, કિરણ કમને હા તો કહી દે છે પણ તે ના મનમાં કંઈ કેટલાય સવાલો જન્મે છે હવે આગળ.. ભાગ 2રવિવારની સવારે પણ ...Read More

3

નિયતિ - 3

......આગળ ના ભાગ મા જોયું કે સાંજે કિરણની બાળપણ ની મિત્ર મયુરી નો કોલ આવે છે અને તે ને રિતેશ ને કોલ કરવા કહે છે , અને કિરણ મયુરી ની વાત માની ને કોલ કરવા માટે તૈયાર થઈ જાય છે અને રિતેશ ને કોલ કરે છે પરંતુ રિતેશ હોસ્પિટલ મા હોવાથી વાત થઈ શકતી નથી પરંતુ તેના મોટા ભાઈ સાહિલ સાથે વાત થાય છે અને જયારે બંને ની ઓળખાણ થાય છે પછી તેઓ કોઈ વિચારો મા ખોવાઈ જાય છે ,હવે આગળ.... ભાગ 3.. કિરણ સાહીલ સાથે વાત કરી ને ગેલેરીમાથી રૂમ મા જાય છે તે કોઈ અલગ જ વિચારો મા ...Read More

4

નિયતિ - 4

........આગળ ના ભાગ મા જોયું કે કિરણ પોતાના ભુતકાળમાં ખોવાઈ જાય છે અને પોતાના ભુતકાળ અને વર્તમાન ને જોડવાનો કરી રહી છે, ભુતકાળમાં કિરણ ૫ વર્ષ પહેલાં પોતાના માસી ની દિકરીની સગાઈ મા ગઈ હોય છે જયાં તેની મુલાકાત રિતેશ અને તેના પરિવાર સાથે થાય છે, હવે આગળ.... ભાગ ૪રિયાની સગાાઇ બાદ બીજા દિવસે કિરણ અને તેેેેનો પરિવાર પોતાના ઘરે પરત ફરે છે, કિરણ ત્યા નુ બધુ ભુલી ને ફરી થી અભ્યાસ કરવા લાગી જાય છે, થોડા મહિના બાદ કિરણ ને ફાઈનલ પરીક્ષા આવી જાય છે અને દર વખતે ની જેમ આ વખતે પણ તેના બધા પેપર સારા જાય છે .પરીક્ષા પછી ...Read More

5

નિયતિ - 5

......આગળ આપણે જોયું કે કિરણ પોતાની માસી ની દિકરી રીયા ના લગ્ન મા અમદાવાદ જાય છે, ત્યા એને પડે છે કે રિતેશ તો ખાલી એના ભાઈ ની વાત કરવા માટે આવતો હોય છે, ખરેખર એનો મોટો ભાઈ કિરણ ને પસંદ કરે છે. કિરણ આખા લગ્ન દરમિયાન સાહિલ કે ચિરાગ સામે ન આવે માટે એ બધા થી દુર રહેવાનું નક્કી કરે છે છતાં પણ ઘણી વાર એમનો સામનો કરવો પડ્યો હતો, લગ્ન પૂરા થયા બાદ કિરણ અને તેના મમ્મી પોતાનો સામાન પેક કરી રહ્યા હોય છે, હવે આગળ....... ભાગ ૫.... કિરણ અને એના મમ્મી સામાન પેક કરી રહ્યા હોય છે ત્યાં ...Read More

6

નિયતિ - 6

.....આગળના ભાગમાં આપણે જોયું કે કિરણ પોતાના ઘરે પરત ફરવા સામાન પેક કરી રહી હોય છે ત્યાં અચાનક રાજ છે અને પોતાના ક્લાસ માટે અમદાવાદ જ રોકવા માટે કહે છે અને સાથે કિરણ ને પણ રહેવા કહે છે, કિરણ ત્યાં પોતાના વેકેશન દરમિયાન રોકાઈ જાય છે અને એ દરમિયાન ચિરાગ સાથે મિત્રતા પણ થઈ જાય છે. કિરણ સાહીલ વિશે ન વિચારે એ માટે કુંજન ની કઝીન નિધિ કિરણ ને જણાવે છે કે સાહિલ તેને પસંદ કરે છે એટલે વાત ની સ્પષ્ટતા કરવા માટે કુંજન કિરણ ને લઇને સાહિલ ના ઘરે પહોચે છે અને જો સાહિલ કિરણ ને પસંદ કરતો ...Read More