અલગારી હિમાલય યાત્રા

(284)
  • 28.8k
  • 29
  • 6.7k

આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવાની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના, કોઈ ટેબલેટ, ના કોઈ કેમેરા, ના વધુ પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ.બીજો કોઈ સાથ સંગાથ પણ નહી . આ પ્રવાસ જિંદગીનો સૌથી અનોખો અનુભવ હતો. પણ આ યાત્રા એટલી સરલ પણ ન હતી.....ત્યા મે વિતાવેલા અને અનુભવેલી ઘટનાઓ વિશે જાણવા આ લેખની સિરીઝ વાંચતા રહો. ( નવા મિત્રોએ ebook માટે નીચેની લિંક પરથી પહેલા Matrubharti App. ફ્રી ડાઉનલોડ કરવી )

1

ફકીરના વેશમાં અલગારી હિમાલય યાત્રા - part 1

આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવાની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના, કોઈ ટેબલેટ, કોઈ કેમેરા, ના વધુ પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ.બીજો કોઈ સાથ સંગાથ પણ નહી . આ પ્રવાસ જિંદગીનો સૌથી અનોખો અનુભવ હતો. પણ આ યાત્રા એટલી સરલ પણ ન હતી.....ત્યા મે વિતાવેલા અને અનુભવેલી ઘટનાઓ વિશે જાણવા આ લેખની સિરીઝ વાંચતા રહો. ( નવા મિત્રોએ ebook માટે નીચેની લિંક પરથી પહેલા Matrubharti App. ફ્રી ડાઉનલોડ કરવી ) ...Read More

2

અલગારી હિમાલય યાત્રા - 2

આ હિમાલયનો યાદગાર ટૂંકો પ્રવાસ મેં એક ફકીર-બાવાની જેમ અલગારી બનીને કરેલો, ના કોઈ મોબાઈલ ના, ના કોઈ કેમેરા, વધુ પડતા કપડા કે નાં કોઈ સામાન. માત્ર હું અને હું જ.બીજો કોઈ સાથ સંગાથ પણ નહી . આ પ્રવાસ જિંદગીનો સૌથી અનોખો અનુભવ હતો. પણ આ યાત્રા એટલી સરલ પણ ન હતી.....ત્યા મે વિતાવેલા અને અનુભવેલી ઘટનાઓ વિશે જાણવા આ લેખની સિરીઝ વાંચતા રહો. ( નવા મિત્રોએ ebook માટે નીચેની લિંક પરથી પહેલા Matrubharti App. ફ્રી ડાઉનલોડ કરવી ) ...Read More

3

મારી અલગારી હિમાલય યાત્રા - 3

સન્યાસીના વેશમાં હિમાલય યાત્રાનાં પહેલાના પ્રકરણમાં આપણે જોયું કે હું પેલી વૃદ્ધલોકોની મંડળીથી અલગ થઇ હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર ગયો હતો. ત્યાં હું ગંગા કિનારે એક સંન્યાસી બન્યો અને શું શું જોયું તે જાણવા વાંચો આ બુક... નવા લોકોએ પ્લે સ્ટોર પરથી Matrubharti App ડાઉનલોડ કરવી ...Read More

4

મારી અલગારી હિમાલય યાત્રા - ૪

સન્યાસીના વેશમાં કરેલી હિમાલય યાત્રા..... ગંગામાં સ્નાન કરીને જુના વસ્ત્રો ત્યાગ કરીને સન્યાસી બન્યા બાદ હરિદ્વાર ફર્યો અને ત્યાં ચાલતી લીલા જોઈ, હવે હરિદ્વારથી ઋષિકેશ તરફ પ્રયાણ........ ...Read More