કાલ સુધી.

(7)
  • 4.4k
  • 4
  • 962

"બસ, યાર કાલ સુધી.. કાલ સવારે તુ તારા આ સુંદર સપના માંથી જાગીશ એ પહેલાં..એ પહેલાં તો હું આવી જઈશ... પાકું યાર.. આજે જ આવવાનો હતો..પણ મમ્મી.. તને ખબર ને એ કેટલી ચિંતા કરે મારી.. બીલકુલ તારા જેવી જ છે યાર.. વરસાદ છે અત્યારે ધોધમાર એટલે નહીં આવવા દિધો..તુ સમજે છે ને? " વિરાટ ના આ શબ્દો હજી યાદ છે મને.. અને પછી મે આપેલ જવાબ પણ ક્યાં ભુલી સકી આજ સુધી "હા , બાબા સમજી ગય નિરાાંતે આવજે બસ.. પણ થોડો જલ્દી પણ આવજે.. હું રાહ જોઈશ ..તારી સવાર સુધી..કાલ સુધી.." એ રાત વિતાવવી થોડી

Full Novel

1

કાલ સુધી. - 1

"બસ, યાર કાલ સુધી.. કાલ સવારે તુ તારા આ સુંદર સપના માંથી જાગીશ એ પહેલાં..એ પહેલાં તો હું આવી પાકું યાર.. આજે જ આવવાનો હતો..પણ મમ્મી.. તને ખબર ને એ કેટલી ચિંતા કરે મારી.. બીલકુલ તારા જેવી જ છે યાર.. વરસાદ છે અત્યારે ધોધમાર એટલે નહીં આવવા દિધો..તુ સમજે છે ને? " વિરાટ ના આ શબ્દો હજી યાદ છે મને.. અને પછી મે આપેલ જવાબ પણ ક્યાં ભુલી સકી આજ સુધી "હા , બાબા સમજી ગય નિરાાંતે આવજે બસ.. પણ થોડો જલ્દી પણ આવજે.. હું રાહ જોઈશ ..તારી સવાર સુધી..કાલ સુધી.." એ રાત વિતાવવી થોડી ...Read More

2

કાલ સુધી - 2

તેને ભુલી ને આગળ વધવા નું વિચાર્યું.. પણ એ કેટલુ મુશ્કેલ છે એ તો માત્ર હું જ સમજી શકી.. સુ એને કંઈ જ ફરક નથી પડતો..4 મહિના વીત્યા પછી પણ.. ખબર નઈ દિલ આજે પણ પ્રેમ કરે છે તેને.. મન ના સમજાવ્યા છતાં પણ દિલ કંઈ સમજાતું જ નથી.. રોજ રાતે ખોટી આશા આપે છે કે રાહ જો ને કાલ સુધી...સુ ખબર એ આવી જાય..હવે તો જેટલી નફરત તેના થી થાય એટલી મારા પોતાના દિલ થી પણ થાય જ છે..અચાનક ફોન વાગ્યો.. પપ્પા નો ફોન હતો.. તેણ ઘરે આવવાનું કીધું.. હોસ્ટેલ માં આવ્યા બાદ પેલી વાા ઘરે એકલી ...Read More