પ્રેમ ની અલગ પરિભાષા

(37)
  • 11.3k
  • 9
  • 3.5k

બધા ચિંતામાં   હતા , કે રચના પાસ થશે કે નહી? થશે તો ક્યાં પછી આગળ ભણવા જશે?  શું થાશે આ રચનાનું? રચના દેખાવે સુંદર, સ્વભાવે શાંત ,કોયલ થી પણ મધુર વાણી , ચંદ્રમાંની ચાંદની જેવી મોઢા પર ચમક, વાળ રેશમી મુલાયમ , પહેલી જ નજરે બધાનાં દિલ માં વસી જાય તેવી છે. તેના મમ્મી પપ્પા ના તો કાળજા નો કટકો છે. તેના મમ્મી તો તેને એટલી હદે પ્રેમ કરતાં કે હવે તેને બહાર ભણવા જાવાની જ ના પાડતા હતા. પરંતુ તેના પપ્પા ના કહેવાથી તે માની ગયા. પણ

Full Novel

1

પ્રેમ ની અલગ પરિભાષા

ભાગ -૧ આજે ઘરનું વાતાવરણ કંઈ અલગ જ લાગતું હતું, બધા ચિંતામાં હતા , કે રચના પાસ કે નહી? થશે તો ક્યાં પછી આગળ ભણવા જશે? શું થાશે આ રચનાનું? રચના દેખાવે સુંદર, સ્વભાવે શાંત ,કોયલ થી પણ મધુર વાણી , ચંદ્રમાંની ચાંદની જેવી મોઢા પર ચમક, વાળ રેશમી મુલાયમ , પહેલી જ નજરે બધાનાં દિલ માં વસી જાય તેવી છે. તેના મમ્મી પપ્પા ના તો કાળજા નો કટકો છે. તેના મમ્મી તો તેને એટલી હદે પ્રેમ કરતાં કે હવે તેને બહાર ભણવા જાવાની જ ના પાડતા હતા. પરંતુ તેના પપ્પા ના કહેવાથી તે માની ગયા. પણ ...Read More

2

પ્રેમ ની અલગ પરિભાષા - 2

ભાગ 2વહી ગયેલી પળો [ રચનાને સારા% હોવાથી અને તેને જોયેલું ડોક્ટર બનવાનું સપનું પુરુ કરવા તેના મમ્મી પપ્પા તેને અમદાવાદ ભણવા માટે મૂકવા જાય છે. અને મૂકી ને આવતા આવતા રસ્તામાં તેમને અલગ જ પ્રકારનો ભય મનમાં સતાવે છે. ] રમેશ અને સરલા આંખોમાં આંસુ સાથે ઘર તરફ પ્રયાણ કરતાં હતા. અને આ બાજુ રચનાને તો કંઈક અલગ જ આનંદ હતો, જાણે તેના શરીરને પાંખો આવી ગઈ હોય એવું લાગતું હતું. તેને તો તેના સપનાનું શહેર મળી ગયું હતું. હવે તો તે તેના સ્વપ્નમાં જાતે જ રંગો પૂરવા સમથઁ હતી. ...Read More

3

પ્રેમ ની અલગ પરિભાષા - 3

ભાગ 3 વીતી ગયેલી પળો [રચના બધા સાથે બોલવા લાગી, રોહન નામના છોકરા સાથે તેની દોસ્તી થઈ ગઈ અને રોહને લગ્નનો પ્રસ્તાવ મૂકતાં રચનાએ ના છૂટકે રોહનને પોતે કિન્નર છે, તે વાત જણાવી દીધી.] રચના કિન્નર છે, તે વાત જાણીને રોહન તો પોતાનો હોશ જ ખોય બેસ્યો. પછી એકાએક બોલ્યો, " તો અત્યાર સુધી આ નાટક કેમ કર્યું? રચના બોલી, " હું તો મિત્ર તરીકે હજુ પણ તને પ્રેમ કરું છું ". "પ્રેમ પ્રેમ શું કરે છે, આવો પ્રેમ હોય. મને તો મારા પર શરમ આવે છે કે, અત્યાર સુધી હું એક....... "રોહન અટકી ગયો. કેમ ...Read More

4

પ્રેમ ની અલગ પરિભાષા - 4 - છેલ્લો ભાગ

ભાગ ૪ વિતી ગયેલી પળો [ રચનાની સત્ય હકીકત જાણતા બધા તેને ધુત્કારે છે. તે અમદાવાદ છોડવાનું વિચારે પરંતુ તેના મમ્મી પપ્પા નું દુઃખદ અવસાન થાય છે. તે એકલી થઈ જાય છે. અને તે અમદાવાદ જવા મન મકકમ કરીને નીકળે છે. પણ રસ્તામાં બીજા કિન્નરો તેને તેની સાથે પકડી લઈ જવા આવે છે. પરંતુ એક બુલેટમાં કોઈ માણસને આવતા જોઈ એ ભાગી જાય છે. ] આ એ જ બુલેટ હતી કે જેના દ્વારા એ હાઇવે પર પહોંચી હતી પણ આજે એ વ્યક્તિ હેલ્મેટ પહેર્યું નહોતું એટલે તેનો ચહેરો દેખાતો હતો .આર્મીના જવાન જેવું તેના શરીરનું બંધારણ હતું, ...Read More