લેખક તરફથી:- આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી. એક એવા વ્યક્તિની વાત છે

New Episodes : : Every Sunday

1

સંઘર્ષની વચ્ચે ભાગ - ૧

લેખક તરફથી:- આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી. એક એવા વ્યક્તિની વાત છે ...Read More

2

સંંઘર્ષની વચ્ચે ભાગ - ૨

તેની જ શાળામાં પ્રવેશ તો લિધો. પણ હજુ તે ક્યા વર્ગમાં હશે અને વિરંચી તથા વિરલનો નંબર ક્યા વર્ગમાં તેની ખાત્રી નહોતી. બંન્નેનો નંબર એક જ વર્ગમાં નહી આવે તો એક જ શાળામાં હોવા છતા કેવી રીતે તેને જોઈ શકશે? કે જેનું નામ પણ હજુ તેને ખબર નહોતી. છતા આશા અમર છે એ વિધાન જાણે સાચું પડતું હોય તેમ વિરંચી અને વિરલ શાળાના પથમ દિવસે શાળામાં તો ગયા પણ વિરંચીનું મન શાળામાં નહોતું. તેની નજર બસ એક જ જગ્યાએ ચોટેલી હતી. તે સતત પોતાના વર્ગખંડના દરવાજા તરફ જ જોઈ રહ્યો હતો. હજુ તે ના આવી. બસ તેના મગજમાં એક ...Read More

3

સંઘર્ષની વચ્ચે ભાગ - ૩

વિરંચી એક વાતે ખુબ જ ખુશ થઈ રહ્યો હતો કે પોતાનું અને તેનું નામ એક સમાન અક્ષરથી જ શરૂં છે. આ વાત તેણે પોતાની બાજુમાં બેઠેલ પોતાના પરમ મિત્ર વિરલને જણાવી. વિરલને જાણે આ વાતથી કોઈ જ ફેર ના પડ્યો હોય તેવું લાગ્યું, કારણ કે તેણે માત્રને માત્ર વિરંચીના કહેવાથી જ આ શાળામાં પ્રવેશ લીધો હતો. વિરંચીને હવે શાળા જિવન દરમ્યાન હવે ઘણા ઘણા નવા અનુભવો થવાના હતા. શાળાના દિવસો જેમ જેમ પસાર થવા લાગ્યા તેમ તેમ વિરંચી સાથે એવું પણ થયું કે વર્ગમાં ભણાવવા આવેલા સાહેબ તેને પુછે કંક અને તે જવાબ બીજો જ આપે. આ કારણે તે ...Read More

4

સંઘર્ષની વચ્ચે ભાગ - ૪

પણ વિરલને એ સમજાતું નહોતું કે આ વિરંચી અચાનક જ કેમ આટલું બધું અભ્યાસમાં ધ્યાના આપવા લાગ્યો? પણ એ વાતે ખુશ હતો કે હાશ હવે તેનું મન વિભુતિમાંથી બીજે ક્યાંક લાગ્યું. પણ વિરલને એ વાતની જરાપણ ખબર નહોતી કે આ બધું જ એ જેના માટે કરી રહ્યો છે તે વિભુતિ જ છે. ક્યારેક વિરંચીને એમ પણ થતું કે ચાલને આ બધું જ છોડીને બસા હું તેના તરફ જોયા જ કરૂં. પણ નહી. આ શક્ય નથી. પ્રેમમાં કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે જ છે. પ્રેમ એટલો આસાન નથી. એનો માર્ગ ફુલો પાથર્યા હોય એવો સુંવાળૉ પણ નથી. ...Read More