શ્રાપિત ખજાનો

(73)
  • 2
  • 101
  • 4.7k

પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ની એક જોરદાર સફર પર લઇ જશે. ખજાનો... આ શબ્દ સાંભળતાં જ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા મોતી થી ભરેલી એક પેટી... ખજાનાની શોધ સાહસિકો માટેની મન પસંદ પ્રવૃત્તિ રહી છે. અને ઘણા વાચકોને આવી કથા વાચવાનો શોખ હોય છે. તો એમના માટે પેશ છે આ નવલકથા...શ્રાપિત ખજાનો.. આ રચના સંપુર્ણ પણે કાલ્પનિક છે. અને એનો એકમાત્ર હેતુ મનોરંજન છે. એક જવાન અને નવેનવો આર્કિયોલોજીસ્ટ, એનો એક પ્રતિસ્પર્ધી અને એક વર્ષ

Full Novel

1

શ્રાપિત ખજાનો - 36 - અંતિમ પ્રકરણ

પ્રકરણ - 36 "નો...." રેશ્માના મોઢામાંથી રાડ નીકળી ગઇ. માંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે એમનો બહાર નીળવાનો આખરી રસ્તો બંધ કરી દીધો હતો. રેશ્મા વિક્રમને ભેટીને રડવા લાગી. વિક્રમ પણ ભાવુક થઇ ગયો હતો. એક તો રાજીવ મરી ગયો અને હવે એમનો બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. વિજય પણ દુઃખી થઇ ગયો હતો. એ અહીંયા મરવા માંગતો ન હતો. "આ બધું તારી લીધે થયું છે વિક્રમ." વિજયે ગુસ્સામાં કહ્યું. "આપણે અહીંયા પાછા આવવાની જરૂર જ ન હતી. દુનિયાને આ અર્ધજીવીઓથી બચાવવાના ચક્કરમાં આપણે જ અહીંયા ફસાઇ ગયા." "આઇ એમ સોરી." વિક્રમે ધીમાં ...Read More