આ વાત છે એક પિતા જેેમ્સની.જે તેના દીકરા એશને વાર્તા સંભળાવતા હોય છે. એ કહે છે કે જ્યારે હું શહેર એનાબેલામા જન્મ્યો,તે માછલી પહેલેથી જ બહુ ફેમસ હતી.કોઇ કહેતું તે સાઇઠ(60) વર્ષ પહેલાંથી છે,તો કોઈ કહેતું એ ડાયનોસોરના યુગથી છે.પણ મેં કોઈની વાત ન માની.હું તો બસ એને પકડવા માગતો હતો. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારથી હું એ માછલીને પકડવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ જે દિવસે તારો જન્મ થયો તે દિવસે મેં એ માછલીને પકડી લીધી. એ માછલી ને પકડવા મેં અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઇ દિવસે મારા કાંટામા ન ફસાઈ. એક

Full Novel

1

Big Fish - 1

આ વાત છે એક પિતા જેેમ્સની.જે તેના દીકરા એશને વાર્તા સંભળાવતા હોય છે. કહે છે કે જ્યારે હું શહેર એનાબેલામા જન્મ્યો,તે માછલી પહેલેથી જ બહુ ફેમસ હતી.કોઇ કહેતું તે સાઇઠ(60) વર્ષ પહેલાંથી છે,તો કોઈ કહેતું એ ડાયનોસોરના યુગથી છે.પણ મેં કોઈની વાત ન માની.હું તો બસ એને પકડવા માગતો હતો. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારથી હું એ માછલીને પકડવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ જે દિવસે તારો જન્મ થયો તે દિવસે મેં એ માછલીને પકડી લીધી. એ માછલી ને પકડવા મેં અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઇ દિવસે મારા કાંટામા ન ફસાઈ. એક ...Read More

2

Big Fish - 2

આપણે જોયું કેે જેમ્સ અને તેના મિત્રો તેેે છોકરી ની આંખમાં પોતાની મૃત્યુ જુએ છે હવે આગળ.... તેમાંથી એક છોકરો જુએ છે કે તે જવાનીમાં જ મૃત્યુ પામશે, કોઈ જુએ છે કે તે ઉપરથી કૂદીને મરી ગયો , અને તે બધા ત્યાંથી ભાગી જાય છે .પછી જેમ્સ પણ પોતાનો મૃત્યુ કઈ રીતે થવાનું છે તે પેલી છોકરીની આંખમાં જુએ છે. તેનુ આખંમાજોઈને જેમ્સના મુખ પર દુઃખ નથી. પરંતુ સંતોષ અનુભવે છે અને જેમ્સ તે છોકરીને તેના ઘરે મૂકીને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે ફરીથી એશ કથાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવે છે. જ્યાં પોતાના ઘરે પહોંચે છે. ...Read More

3

Big Fish - 3

આપણે જોયું કે જેમ્સના શહેર એનાબેલા માં એક રાક્ષસ આવ્યો હતો. તેણે શહેરમાં ખૂબ ઉથલપાથલ મચાવી હતી. તેનો ઉકેલ બધા શહેરીજનો બેર પાસે ગયા. બેર કોઈપણ લડાઈ-ઝઘડો ન ઈચ્છતા હોવાથી તેમણે કહ્યું કે આ મુશ્કેલીનો હલ આપણે વાત કરીને લાવીશું.હવે આગળ... પરંતુ એ રાક્ષસ થી વાત કરવું એટલું સહેલું નહોતું. કોઈ પણ આગળ ન આવ્યું તેની સાથે વાત કરવા. પછી મેં કહ્યું હું એની સાથે વાત કરીશ અને હું એ રાક્ષસ ની સાથે વાત કરવા ગયો . તે રાક્ષસ તેની ગુફા માંથી બહાર આવ્યો ત્યારે તે બહુ વિશાળ હતો.મેં તેને કહ્યું કે તું મને ખાઈ શકે છે ...Read More

4

Big Fish - 4

આપણે જોયું કે જેમ્સ ખૂૂૂૂૂૂૂૂૂૂબ જ સુંદર શહેર જેનું નામ સેક્ટર હોય છે ત્યાં રોકાય છે. હવે અહીં રાત્રેેેેે જ્યારે બધા લોકો નૃત્ય કરતા હોય છે ત્યારે જેમ્સ કહે છે કે, હવેે મારે જોવું છે. અહીંના બધા લોકો તેને સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અહીં એક આઠ વર્ષની છોકરી કે જેનું નામ જેની હોય છે, તેે તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે નથી ઈચ્છતી કે જેમ્સ ત્યાંથી જાય. તે જેમ્સ ને કહે છે કે તમે બુટ વિના કેવી રીતે જશો. તેણે જેમ્સના બુટ પેલા તાર પર નાખી દીધા હોય છે. જેમ્સ કહે છે કે ...Read More

5

Big Fish - 5

આપણે જોયું કે જોન એ કોઈ રાક્ષસ નથી પરંતુ એક બહુ મોટો અને વિશાળ માણસ છે. હવે આગળ.... આવી રીતે જોનને પોતાનું કામ અને નોકરી મળી જાય છે.અહી જેમ્સ પણ એક છોકરી ને જોવા છે. જેમ્સને છોકરીને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે પણ તે છોકરી સર્કસ જોવા માટે આવી હોય છે એટલે એ ત્યાંથી ચાલી જાય છે. આ વાતથીજેમ્સ ઉદાસ થઈ જાય છે. તે નહોતો જાણતો કે પેલી છોકરી ક્યાં રહે છે. સર્કસ નો માલિક જ્યારે જેમ્સની ઉદાસીનું કારણ પૂછે ત્યારેજેમ્સ બધું કહી દે છે. એ સરકસનો માલિક કહે છે કે હું એ ...Read More

6

Big Fish - 6

આપણે જોયું કે જેમ્સ ને ખબર પડે છે કે જેસિકા ની સગાઈ થઈ ગઈ છે. હવે જેમ્સને જેસિકા ની સગાઈ નું દુઃખ થાય છે અને ત્યાંથી નીકળી જાય છે.એ વિચારતો હતો કે તે જેસિકા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? જેમ્સ એવું નક્કી કરે છે કે તે જેસિકાને પોતાના જીવનમાં કોઈપણ રીતે લાવીને જ રહેશે. ત્યાર બાદ જેમ્સ જેસીકા ને મનાવવા ના(impress કરવાના) ઘણા પ્રયત્ન પણ કરે છે. એક દિવસ તે જેસિકાને ઘરની બહાર બધા મોગરાના ફૂલ લગાડી દે છે. કેમકે સર્કસના માલિકે જેમ્સ ને કહ્યું હતું કે તેને મોગરાના ફૂલ બહુ ગમે છે. જેસિકા બહાર ...Read More

7

Big Fish - 7

આપણે જોયું કે જેમ્સ દુશ્મન દેશના સૈનિકો થી સંતાઈ રહ્યો હતો. હવે આગળ... પીની અને લીનીની જેમ્સ પોતાના દેશમાં અને પોતાના શહેરમાં પાછો આવી જાય છે, પરંતુ અહીંયાં જેસિકા ને એવું કહેવામાં આવે છે કે જેમ્સ આ દુનિયામાં નથી રહ્યો. કેમ કે તેની કોઇ પણ ખબર નહોતી મળી રહી. પરંતુ જ્યારે જેસિકા જેમ્સ અને પાછો જુએ છે, તો તે ખૂબ જ ખુશ થઇ જાય છે અને આવી રીતે પ્રેમ કરવા વાળા મળી જાય છે. હવે વાર્તા ફરીથી વાર્તાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવી જાય છે.અહીં એશની પત્ની એશને પૂછતી હોય છે કે તમે મને આ વાર્તા ...Read More

8

Big Fish - 8

આપણે જોયું કે એશ ના પિતા જેમ્સ, તેને જે વાર્તાઓ સંસંભળાવતા તે બધી ખોટી પણ ન હતી. હવે આગળ... અહીંયા એશ ને બીજા દસ્તાવેજો પણ મળે છે. જે એક ટ્રસ્ટ ના હોય છે. આ ટ્રસ્ટ તેના પિતા જેન્સ ના નામે હોય છે. અને હવે એ જાણવા માગતો હતો કે તેના પિતા જેમ્સના જીવનની સચ્ચાઈ શું છે? તેની વાર્તાઓ કેટલી સાચી છે? તેમાં જે એડ્રેસ સરનામું લખેલું હોય છે, તે એડ્રેસ પર એ જવા નીકળી જાય છે, ત્યાં રસ્તામાં એક બોર્ડ મારેલું હોય છે "વેલકમ ટુ સેક્ટર" સેક્ટર એ જ શહેર છે, જેના વિષે જેમ્સે પુત્ર એશ અને ...Read More

9

Big Fish - 9 - last part

આપણે જોયું કે એક મહિલા એશને તેના પિતા જેમ્સ વિશેની વાતો કરતી હોય છે. હવે આગળ..... અને જે મહિલા આ વાતો સંભળાવતી હોય છે તે કહે છે કે ત્યારબાદ જેમ્સ આ શહેરમાં કદી નથી આવ્યો. ખરેખર તો આ છોકરી જેની હોય છે, જે હવે વૃદ્ધ થઈ ગઈ છે. તે કહે છે કે, હું એવું માનું છું; કે, ધીરે ધીરે હું મોટી થઈશ અને મોટી થઈને પેલી કાચની આંખ વાળી છોકરી બની જઈશ. આ છોકરી બીજું કોઈ નહિ પણ જેની જ હોય છે. જેમ્સ એ છોકરી ને કહે છે કે, તમે કદી પણ તે છોકરી ન હોઈ શકો. કેમકે ...Read More