શ્યામ તારા સ્મરણો. ....

(30)
  • 13.9k
  • 1
  • 4.6k

શ્યામ તારી યાદ માં ....... ભાગ-૧ સંધ્યા તારી ક્યારનો રાહ જોઉં છું હું!ક્યાં હતી તું ?શ્યામેં કહ્યું, અરે શ્યામ, બસ રસ્તામાં એક બહેનપણી મળી ગઈ હતી તેની સાથે વાતો કરવા ઉભી રહી ગઈ હતી. એટલે મારે આવવામાં થોડું મોડું થઇ ગયું, શ્યામ એના થી નારાજ થઇ ને મોઢું મચકોડતા બોલ્યો “તને ખબર છે ને કે મેં તારી સાથે વાત કરવા માટે તને અહિયાં બોલાવી હતી,અને તે મને કેટલી રાહ જોવડાવી” સારું હવે કોઈ ની જોડે વાત કરવા ઉભી નહિ રહું બસ,સીધી તારા ઘરે જ આવીશ. શ્યામ અને સંધ્યા વચ્ચે બહુજ પાક્કી મિત્રતા હતી.શ્યામ અને સંધ્યાનો લગભગ

New Episodes : : Every Sunday

1

શ્યામ તારા સ્મરણો.... - 1

શ્યામ તારી યાદ માં ....... ભાગ-૧ સંધ્યા તારી ક્યારનો રાહ જોઉં છું હું!ક્યાં હતી તું ?શ્યામેં કહ્યું, અરે શ્યામ, રસ્તામાં એક બહેનપણી મળી ગઈ હતી તેની સાથે વાતો કરવા ઉભી રહી ગઈ હતી. એટલે મારે આવવામાં થોડું મોડું થઇ ગયું, શ્યામ એના થી નારાજ થઇ ને મોઢું મચકોડતા બોલ્યો “તને ખબર છે ને કે મેં તારી સાથે વાત કરવા માટે તને અહિયાં બોલાવી હતી,અને તે મને કેટલી રાહ જોવડાવી” સારું હવે કોઈ ની જોડે વાત કરવા ઉભી નહિ રહું બસ,સીધી તારા ઘરે જ આવીશ. શ્યામ અને સંધ્યા વચ્ચે બહુજ પાક્કી મિત્રતા હતી.શ્યામ અને સંધ્યાનો લગભગ ...Read More

2

શ્યામ તારા સ્મરણોમાં....... - 2

શ્યામ તારા સ્મરણોમાં................ ભાગ :૨ ઘરે પહોચ્યા પછી સંધ્યા તેના ઘરના કામમાં લાગી જતી.ઘરના લોકો માટે જમવાનું બનાવવા થી ઘરના તમામ સભ્યોની પસંદ અને નાપસંદનું સંધ્યા પૂરું ધ્યાન રાખતી તેથી ઘરના બધાને સંધ્યા ખુબ જ વહાલી હતી.ઘરના લોકો તો આખો દિવસ બસ સંધ્યાને કઈક ને કઈક કામ માટે બુમો પાડ્યા જ કરતા,ઘરના લોકોની જેમ જ સંધ્યા શ્યામના ઘરના લોકોને પણ એટલી જ પ્રિય હતી.અને એની માયા લાગી ગઈ હતી.સાંજનું કામ પૂરું કરીને લગભગ રાત્રીના ૯:૦૦ વાગ્યે સંધ્યા નવરાસ માં પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહેતી.કામ કરીને તે ઘણી થાકી જતી છતાય એ શ્યામ સાથે વાત કરવા માટે પોતાને ...Read More

3

શ્યામ તારા સ્મરણો.....ભાગ-૩

સવાર થતા જ વહેલી પરોઢે સંધ્યા ઉઠી જતી, શિયાળા ની વહેલી સવારમાં વાતાવરણ એટલું રમણીય લાગે કે જાણે ના બધા જ વાદળો ધરતીની શેર કરવા માટે નીકળ્યા હોય,સવાર ના 6:૦૦ વાગ્યાનો સમય હોય અને ઠંડી પણ લાગતી હોય ચારેકોર ધુમ્મસ છવાયેલો હોય અને ઝાકળ પણ જાણે કે ધરતીને મોતીની ચાદર ઓઢાડતી હોય એમ ઘરની આસપાસ રહેલા ફૂલ-ઝાડ પર અને ઘાસ પર જોવા મળે,સૂર્ય ઉગતાની સાથે જ એના કિરણો એ ઝાકળ બિંદુઓ પર પડે અને એ મોતીના સ્વરૂપે ચળકવા લાગે.એટલા સુંદર વાતાવરણમાં સંધ્યા નિત્યક્રમ પતાવી અને ઘરમાં દીવાબત્તી કરી ને ધૂપ-દીપ પ્રગટાવીને સવાર ના એ વાતાવરણ માં વધારે જ સુંદરતા ...Read More

4

શ્યામ તારા સ્મરણો.... ભાગ -૪

ભર બપોરનો સમય થયો હતો અને બધા એના આવવાની રાહ જોતા હતા કે ક્યારે આવશે ? એટલા માં જ નો અવાજ સંભળાયો અને શ્યામની મમ્મી બોલી કે જો આવી ગઈ મારી લાડકી સો વર્ષ ની થશે, અમે તને જ યાદ કરતા હતા કે ક્યારે આવીશ તું અને તું એટલા માં આવી ગઈ,ઘરના કામ પતાવીને સંધ્યા શ્યામના ત્યાં આવી હતી, બપોરે તો એના ઘરના બધા લોકો આરામ કરે અને સંધ્યા ને તો બપોરે ક્યારેય ઊંઘવાની ટેવ જ ના હતી એટલે એ તેના નવરાસ નો સમય શ્યામના ઘરે જતી અને એમની મમ્મી અને બહેન સાથે વાતો માં સમય પસાર ...Read More

5

શ્યામ તારા સ્મરણો...... ભાગ -૫

રાત તો આખી રડવામાં વીતી ગઈ અને સવાર નો સુરજ વિરહની વેદના સાથે જ ઉગ્યો,સંધ્યા ની આંખો રડી લાલચોળ થઇ ગઈ હતી અને સુજી ગઈ હતી.સંધ્યા ચુપ ચાપ ઘરના કામમાં લાગી ગઈ દરરોજ તો ભક્તિ ગીતો ગાતી સંધ્યાનો અવાજ આજે કોઈ ને સંભાળવા જ ના મળ્યો એટલે ઘરના બધા વિચાર કરવા લાગ્યા કે અચાનક કેમ સંધ્યા આજે શાંત અને ચુપ છે કઈ થયું છે કે શું ? સંધ્યા ને ક્યારેય ઘરમાં કોઈએ આવી રીતે ચુપ નહોતી જોઈ એટલે ભાભીથી તો સંધ્યા ના હાલ જોઈ શકાય એમ નહાતા એટલે ભાભી એ સંધ્યાને પૂછી જ લીધું કે સંધ્યા કેમ આજે તું ...Read More