આજે સવાર થી નિશા ખૂબ ખરાબ મૂડ માં હતી. એના લગ્ન ની પાંચ મી લગ્નતિથિ આવવાની હતી. માત્ર એક અઠવાડિયું બાકી હતું પણ નિશાંત ...........એને જાણે કોઈ જ ફરક પડતો ન હતો. કદાચ એ પહેલેથી જ આવો હતો. આ પાંચ વર્ષ માં એને કેટલીય વાર વિચાર આવ્યો હતો કે નિશાંત સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ છે.

Full Novel

1

નિર્ણય - 1

પ્રસ્તાવના પ્રિય વાચક મિત્રો,મારી ચોથી નોવેલ series “નિર્ણય “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં છું.આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” અને વિશ્વ ની ન્યારા માતૃભારતી પર આવી ચુક્યા છે.મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” “ સરહદ ને પેલે પાર ની દોસ્તી અને “આદુ વાળી ચા” પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે! તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે. ©ca આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com ...Read More

2

નિર્ણય - 2 - છેલ્લો ભાગ

અંક - ૨ અને લગ્ન ના ૬ મહિના માં જ નિશા ને સમજાઈ ગયું કે આ સંબંધ કંઈક ખૂટે છે અથવા કહો ને કે કંઈક ખોટું છે પણ નિશા પોતે ઘર માં કંઇજ વાત ન કરી શકી એ વિચારી ને કે મેં જ મારા માં બાપ ને નિશાંત વિશે વાત કરી અને હવે હું કેવી રીતે ના એ વાત માં થી ખસી શકું. અને હવે તો ઘર વાળા પણ આમાં જોડાઈ ગયા હતા . એટલે એમને ખાતર પણ એને એને નિભાવે રાખ્યું. કદાચ પૈસા ને લઈને કે કોઈ ની મદદ કરવાની બાબત ને લઈને કે પછી નિશા ના પોતાના ...Read More