★ આ સ્ટોરી સમપૂણૅ પણે કલોં કાલ્પનિક છે..તમામ પાત્રો અને ઘટનાઓ ફ્કત કલ્પના જ છે.... વાસ્તવિક જીવન સાથે એમનો કોઈ પણ જાતનો સબંધ નથી.. મારું નામ નીરાયા. બસ આ ઘરમાં હજું નવી જ આવી છું.... મારાં અને અભિનવ ના લગ્ન ને હજુ 15 દિવસ જ થયાં છે...એટલે હવેથી હું નિરાયા અભિનવ દેસાઈ છું... અમારાં લવ મેરેજ પરિવાર ની સંમતિથી થયાં છે....એટલે જ હું પોતાને નસીબદાર માનું છું....અભિનવ ના મમ્મી પપ્પા ને થોડી નારાજગી હતી , પરંતુ બધું થોડી સમજાવટ ને કારણે થાળે પડી ગયું...! મારાં પરિવારમાં હું , અભિનવ , મમ્મી , પપ્પા અને મારાં ભાઈ કહો કે

Full Novel

1

શોધ... - 1

★ આ સ્ટોરી સમપૂણૅ પણે કલોં કાલ્પનિક છે..તમામ પાત્રો અને ઘટનાઓ ફ્કત કલ્પના જ છે.... વાસ્તવિક જીવન સાથે એમનો પણ જાતનો સબંધ નથી.. મારું નામ નીરાયા. બસ આ ઘરમાં હજું નવી જ આવી છું.... મારાં અને અભિનવ ના લગ્ન ને હજુ 15 દિવસ જ થયાં છે...એટલે હવેથી હું નિરાયા અભિનવ દેસાઈ છું... અમારાં લવ મેરેજ પરિવાર ની સંમતિથી થયાં છે....એટલે જ હું પોતાને નસીબદાર માનું છું....અભિનવ ના મમ્મી પપ્પા ને થોડી નારાજગી હતી , પરંતુ બધું થોડી સમજાવટ ને કારણે થાળે પડી ગયું...! મારાં પરિવારમાં હું , અભિનવ , મમ્મી , પપ્પા અને મારાં ભાઈ કહો કે ...Read More

2

શોધ.. - 2

થોડાં સમય પછી હર્ષિલ ને MBBS માં એડમિશન લેવાનું હતું. તેનો ખર્ચો પણ વધારે હતો, તેથી અભિનવ ના કેહવાથી ફરીથી જોબ જોઈન કરી...થોડી ખુશી પણ હતી કારણ કે આ ઘર ની ચાર દીવાલો માંથી બહાર જવા મળશે....પણ એ લાંબો સમય ટકી નહીં......સવાર માં 5 વાગ્યાં થી મારો દિવસ શરૂ થઈ જતો..બધાં માટે નાસ્તો , મારું અને અભિનવ નું ટિફિન , ઘરના બધાં જ કામ કરી ને 9 વાગ્યે હું જતી..મમ્મી ને ખબર નહિ સાચ્ચે ઘૂંટણ નો દુખાવો હતો કે ફ્કત મારી હાજરી માં થતો એ વાત મને ન જ સમજાય.....!! ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાના હોવાથી રાતે પણ ઘણીવાર 11 ...Read More

3

શોધ.. - 3

( ગતાંક થી શરુ.....) હું : " મેસેજ માં એ જ લખ્યું છે જે તે વાંચ્યું..." અભિનવ : " શું છે , આ બધાં નો નીરા..." મમ્મી : " અરે અભિનવ શું થયું...??" અભિનવ : " મમ્મી , નીરાયા એ મેસેજ કર્યો છે કે તે તેનાં મમ્મી પપ્પા ના ઘરે જાય છે..." પપ્પા : " હા , તો એમાં શું મોટી વાત છે જઈ આવવા દે થોડાં દિવસ..." અભિનવ : " પપ્પા એ થોડાં દિવસ માટે નહિ પરંતુ આ ઘર છોડી ને જાય છે..." મમ્મી : " નીરાયા તું ગાંડી થઈ ગઈ કે છે શું...? આ કોઈ રમત ચાલે ...Read More

4

શોધ.. - 4

( ગતાંક થી શરુ...) મને એક સુવર્ણ તક મળી હતી જેથી હું મારાં કારકિર્દી માં વધી શકું... પણ કહેવાય ને કે જે વાતો તમે છૂપાવવા પ્રયત્ન કરો એ જ સૌથી પેહલા સામે આવે છે.....બસ આમ જ થયું ખબર પણ કોઈકે આવીને મમ્મી ને જણાવી દીધું કે હું ડાંસ કરું છું.......અમે નોહતા ઈચ્છાતા કે ઘરે આ રીતે ખબર પડે અને એ જ થયું આખરે.....મમ્મી પપ્પા ને એ વાત જરા પણ મંજૂર ન હતી કે તેમના દીકરા ની વહુ આ રીતે ડાંસ કરે....ઘરમાં શરૂ થઈ ગયું મહાભારત વાત એટલી હદે વણસી ગઈ કે અભિનવ ને બોલાવવો પડ્યો..... મમ્મી : " ...Read More

5

શોધ.. - 5

ફાઈનલી હું દિલ્હી આવી , અહીં મારે ત્રણ દિવસ પ્રેક્ટિસ કરવાની હતી ત્યારબાદ કોમ્પિટીશન હતું......બીજા દિવસે સવાર થી મારી શરૂ થઈ....... નવાઈ ની વાત તો એ હતી કે આજે સવાર થી જ ન તો અભિનવ નો કોઈ ફોન આવ્યો હતો ન તો ઘરે થી બીજા કોઈનો......કાલે રાત્રે જ્યારે મારી અભિનવ સાથે વાત થઈ ત્યારે તેણે કીધું પણ હતું કે એ મને સવારે વીડિયો કોલ કરશે પણ..... મારી પ્રેક્ટિસ માં બપોરે જ્યારે બ્રેક આવ્યો ત્યારે મે ત્રણ - ચાર વાર અભિનવ ને કોલ કર્યાં પરંતુ કોઈ જવાબ ના મળ્યો... એ પછી મે હર્ષિલ , મમ્મી પપ્પા બધાં ને જ ...Read More

6

શોધ.. - 6

( ગતાંકથી શરૂ....) હવે હું ઘરે જ રેહતી હતી જેથી મમ્મી નું ધ્યાન રાખી દિવસ ઘરે માત્ર હું , મમ્મી અને ફઈ જ રહેતા... મમ્મી : " નીરાયા તું ફઈ ની વાતો નું ખોટું ના લગાડતી તેઓ નો સ્વભાવ જ એવો છે એટલે જ તેઓનું તેના દિકરા ની વહુ સાથે પણ નથી બનતું....હવે ફુઆ હમણાં વિદેશ જ રેહવાનાં છે એટલે...." હું : " કંઈ વંધો નહિ મમ્મી...અને મને ખોટું નથી લાગ્યું એમની વાતો નું..." મમ્મી : " તો સારું....અને હવે તે તારાં ડાન્સ વિશે શું વિચાર્યું..." હું : " મમ્મી , એ બધું તમારાં સાજા થયાં ...Read More

7

શોધ.. - 7

( ગતાંકથી શરૂ...) હવે એક નવાં જ નાટક ની તૈયારી ફઈ કરી રહ્યાં હતાં...લાગતું હવે તો મારું જ સ્ટાર પ્લસ બની રહ્યું છે.....એક તો અભિનવ આખો દિવસ ઓફિસ માં મગજમારી કરે હવે ઘરે આવીને આ બધું . ભગવાન જાણે આજે શું થવાનું છે.... રાતે જમવાનું તો શાંતિથી પતિ ગયું. ત્યાં જ ફઈ બોલ્યાં...ફઈ : " અભિનવ , જરાં ધ્યાન રાખ, કે ઘરમાં શું શું થઈ રહ્યું છે....?"અભિનવ : " કેમ ફઈ હવે શું થયું ઘરમાં....?"ફઈ : " તારાં ગયાં પછી અહીં ડાંસ ના વીડિયો રેકોર્ડ થાય છે....બીજું તો ખબર નહિ શું શું થતું ...Read More

8

શોધ.. - 8 - છેલ્લો ભાગ

( ગતાંકથી શરૂ.....) રાત્રે મે અભિનવ ને ફોન કર્યો... અભિનવ : " હેલ્લો....તો કેવો રહ્યો આજનો દિવસ...?" હું : દિવસ તો સારો હતો, પણ તું એટલું બધું તો શું કામ કરે કે એક વાર વાત કરવાનો પણ સમય નથી મળતો..?" અભિનવ : " જો શરૂ કરી દીધાં પાછાં સવાલ...આખો દિવસ માં એકવાર વાત થાય છે અત્યારે તો પણ એમ નહિ કે એક બે સારી વાત કરીએ..!" હું : " સારી જ તો વાત છે...! ઠીક છે...એકેડમી માંથી લેટર આવ્યો હતો. કાલે મારે મુંબઈ જવાનું છે. લાસ્ટ પરફોર્મન્સ માટે.." અભિનવ : " અરે વાહ....તો એક કામ કર ...Read More