નસીબ પ્રેમ નું...

(19)
  • 7.7k
  • 2
  • 2k

વિનય ભાઈ ખુબ જ ઉતાવલે પગે કૃતિ બેન ને બધું સમજવી ઘર ની બહાર જઈ રહયા હતા ત્યાં બુમ સાંભળી તે સાંભળીને તોઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયા.. વિનય ભાઈ ને તેમની એક માત્ર ખુબ જ લાડકી દીકરી નંદી બોલાવી રહી હતી .. નંદી દોડતી દોડતી તેના પપ્પા પાસે આવી અને તેની કાલી ઘેલી ભાષ માં પુછવા લાગી પપ્પા તમે ક્યાં જાવ છો .વિનય ભાઈ નંદી ને કહ્યું હું જલ્દી આવીશ અને વિનય ભાઈ કૃતિ બેન ને નંદી નું ધ્યાન રાખવા કંઈ ને ઉતાવળા પગે ઘર ની બહાર જતા રહ્યાં નંદી ને પોતાની વાત નો જવાબ ન મળતા તે તેની મમ્મી પાસે જાય છે અને પુછે છે મમ્મી પપ્પા ક્યાં ગયા કૃતિ બેન નંદી ને જવાબ આપતા કહે છે પપ્પા જલ્દી આવી જશે કૃતિ બેન ને વિનય ભાઈ ની ચિંતા થાય છે .નંદી ને ભૂખ લાગે છે એટલે તે કૃતિ બેન પાસે જમવાનું માંગે છે કૃતિ બેન નંદી ને જમવા લઈ જાય છે

New Episodes : : Every Wednesday & Saturday

1

નસીબ પ્રેમ નું... - ભાગ - 1

દૃશ્ય -1 વિનય ભાઈ ખુબ જ ઉતાવલે પગે કૃતિ બેન ને બધું સમજવી ઘર ની બહાર જઈ રહયા હતા ત્યાં બુમ સાંભળી તે સાંભળીને તોઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયા.. વિનય ભાઈ ને તેમની એક માત્ર ખુબ જ લાડકી દીકરી નંદી બોલાવી રહી હતી .. નંદી દોડતી દોડતી તેના પપ્પા પાસે આવી અને તેની કાલી ઘેલી ભાષ માં પુછવા લાગી પપ્પા તમે ક્યાં જાવ છો .વિનય ભાઈ નંદી ને કહ્યું હું જલ્દી આવીશ અને વિનય ભાઈ કૃતિ બેન ને નંદી નું ધ્યાન રાખવા કંઈ ને ઉતાવળા પગે ઘર ની બહાર જતા રહ્યાં નંદી ને પોતાની વાત ...Read More

2

નસીબ પ્રેમ નું... - ભાગ - 2

( આગળ ના ભાગ માં જોયું કે કૃતિ બેન ને કોઇ નો ફોન આવે ફોન પર વાત દરમિયાન તેઓ ગભરાઇ જાય છે તેઓ નંદી ને લઇ ને ઘર ની બહાર નીકળે છે ...હવે આગળ) કૃતિ બેન ખૂબ જ ગભરાયેલા હોય છે અને રડતાં હોય છે નંદી અમને સતત પૂછતી હોઈ છે મમ્મી તેમે શા માટે રડો છો કૃતિ બેન કંઈ જવાબ નથી આપતા અને રિક્ષા રોકે છે અને નંદી ને લઇ ને બેસી જાય છે કૃતિ બેન વિનય ભાઈ જ્યાં કામ કરતા હોય તે બંગલા પાસે પોહચે છે અને ઝડપી પગે બંગલા ...Read More

3

નસીબ પ્રેમ નું... - ભાગ 3

( આગળ જોયું કે નંદી નું એક્સિડન્ટ થાય છે .ડૉક્ટર કહે છે કે તેની હાલત બોવ જ ખરાબ છે ૨૪ કલાક નો ટાઈમ આપે છે વિનુભાઈ નંદી ના હોશ માં આવવાની રાહ જોતા હોય છે હવે આગળ .....) સવાર ની સાંજ પડી જાય છે પણ હજુ સુધી નંદી ને હોશ આવ્યો ન હતો વિનુભાઈ ને નંદી ની ખુબ જ ચિતા થાય છે એટલા માં જ નર્સ વિનુભાઈ ને જણાવે છે કે નંદી ને હોશ આવી ગયો છે તમે અને મળી શકો હું ડૉક્ટર ને બોલાવી લાવું વિનુભાઈ ...Read More